Book Title: Suparshvanath Charitra Part 2
Author(s): Ajitsagarsuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 486
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૨) શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. ત્યારબાદ જીતેંદ્ર ભગવાનની ઉપરની જમણ દાઢ શકેંદ્ર - હણ કરી અને નીચેની ચમકે લીધી. નામ નંદીશ્વરની ભાગની ઉપરની દાઢ ઈશાને અને નીચેની યાત્રા, બલીન્ડે લીધી. વળી અત્યંત ભક્તિભાવથી રોમાંચિત થયેલા અવશિષ્ટ સુરાસુરે અને સર્વ દેવોએ પોતાના મંગલ માટે દાંત અને અસ્થિ (હાડકાં)ના ટુકડાઓ ગ્રહણ કર્યા. ત્યારબાદ દેવીએ પુષ્પ, નરેન્દ્ર તથા નરનારીના સમુદાયે વસ્ત્રો તેમ જ બાકીના સવે લેકએ બહુ ઉમં. ગથી ચિતાની ભસ્મ લઈ લીધી. ત્યારબાદ નવડે તે સમયનું દરેક કાર્ય સમાપ્ત કરીને જગત્ પ્રભુના ભારે વિરહાલની જવા ળાથી દગ્ધ થયેલાં હૃદયને શાંત કરવા સર્વ દેવસહિત સુરેંદ્રો નંદીશ્વરદ્વીપમાં ગયા. ત્યાં પરમભક્તિ વડે અષ્ટાક્ષિક મહોત્સવ કરીને સર્વ સુરાસુરેદ્ર પિત પિતાના પરિવાર સહિત દેવલોકમાં ગયા. પછી પાંચ ફણાઓને ધારણ કરતા શેષ નાગના મસ્તક મણિને નિસ્તેજ કરતી એવી જીનેની દાઢને તેઓએ બહુ પ્રેમપૂર્વક સાવધાનપણે પૂજીને રસમણિના ડાબડામાં મૂકી દીધી. વળી હે ભવ્યાત્માઓ? રાગદ્વેષાદિક દુઃખનાવિનાશક, સંસારવાસનાથી દૂર થયેલા, રાગ અને રેષના વિજેતા, જનસમૂહના સુખદાતા અને સ્વર્ગ તથા મોક્ષસુખના પ્રકાશક એવા સુપા ભગવાન નિરંતર તહારૂં સંરક્ષણ કરે. આ પ્રબંધમાં વાક્ય વ્યવસ્થા કિંવા શાસ્ત્રવિરૂદ્ધ કંઈ કહેવામાં આવ્યું હોય તે સંબંધી હું મિથ્યાદુકૃત ચારું છું અને સજજન પુરૂષે સુધારો કરી વાંચશે એવી આશા રાખું છું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497