________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વજ્યારોઠાણીનીથા.
(૪૭) થાય. વિજ્યા બેલી, જે તેઓ સચિત્ત અને અનંતકાયના નિયમ હને ન આપે તે હું ત્યાં આવું. શ્રેણી બે, તેઓ કોઈને પણ બલાત્કારે નિયમો આપતા નથી. માત્ર ધર્મને ઉપદેશ કરે છે. અને ભવ્ય પ્રાણુઓ ધર્મ સાંભળી જે જે નિયમ માગે છે, તે તે તેમની યેગ્યતા પ્રમાણે તેમને આપે છે. એ પ્રમાણે ધર્ય આપી શ્રેણી પોતાની સ્ત્રીને ગુરૂ પાસે લઈ ગયે. તે પણ વંદન કરી ગુરૂની આગળ ધર્મ દેશના સાંભળવા માટે બેઠી. સૂરિએ સમ્યકત્વાદિ શ્રાવકનાં સર્વ વ્રત કહો, તે સાંભળી વિજ્યા બોલી, હે પ્રજો! કૃપા કરી આપ અતિથિ વિભાગને નિયમ મહને આપ. ગુરૂએ તેની આગળ અતિથિ વિભાગની સવિસ્તર વ્યાખ્યા કહી. તેમજ તેના અતિચારેનું સ્વરૂપ પણ બતાવ્યું. પછી અતિથિવ્રતને નિયમ તેને આપે. વળી ગુરૂએ કહ્યું કે, પિષધવ્રતના પારણે શ્રાવકે સાધુઓને જે વસ્તુ ને હેરાવી હેય તે વસ્તુ તે અવશ્ય ખાવી નહીં, કારણ કે, તેમ કરવાથી પિષધની શુદ્ધિ થાય છે. સર્વ આરંભમાં પ્રવૃત્ત થયેલા ગ્રહસ્થાશ્રમિઓએ નિરંતર અતિથિ સંવિભાગમાં પ્રયત્ન કરવો જોઈએ. અને ઉપવાસના પારણે તે અવશ્ય મુનિઓને હેરાવવું જોઈએ તેમાં તે કહેવું જ શું ? વળી જે મનુષ્ય હમેશાં વિશુદ્ધ ભાવથી સાધુઓને સુંદર ભેજન બહેરાવે છે તેઓ સર્વત્ર સદા કાળ સુખી થાય છે. જેઓનું ધન નિરંતર જીનમંદિર, મુનિએ અને સાધર્મિક જનમાં વપરાય છે તને ધન્યવાદ ઘટે છે. અને ધાર્મિક કાર્યોમાં જેએનું ધન વપરાતું નથી તેઓનું ધન તૃણદિના ઉકરડા સમાન જાણવું. કારણ કે, તેવા ધનની અધિક વૃદ્ધિ થવાથી પણ શો લાભ? વળી જેએનું આયુષ્ય સદાકાલ વિશુદ્ધ ભક્તિવડે સપાને દાન આપવામાં વ્યતીત થાય છે, તેએજ ધન્યવાદને લાયક છે. આવી ભાવનાવડે સભ્યપ્રકારે સર્વથા હદયને મલ દૂર કરી નિરંતર શ્રાવકેએ વિશુદ્ધ એ શ્રાવકધર્મ
For Private And Personal Use Only