Book Title: Suparshvanath Charitra Part 2
Author(s): Ajitsagarsuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 472
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૮) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. માર્ગ ચાલી નીકળે. તેવામાં ત્યાં વર્ષારૂતુના મેઘના ગરવને અનુસરતી મનુષ્યની વાણી તેના સાંભળવામાં આવી. પછી તેના અનુસારે તપાસ કરતા તે આગળ ચાલ્યા એટલે શુદ્ધ ભૂમિ ઉપર બેઠેલા અને સિંહ, નકુલાદિકથી વીંટાયેલા તેમજ મધુર શ્વનિવડે સવાધ્યાય કરતા એક મુનિવર તેની દષ્ટિગોચર થયા. તેમને નમસ્કાર કરી મલયચંદ્ર બે, દયાલુ એવા હે ભગવન ! અહીં કેઈપણ જગ્યાએ જલાશય હોય તે સ્વને બતાવે. કારણ કે, અશ્વથી હરણ કરાયેલે મહાસેન રાજા વનની કુંજમાં બહુ તૃષાતુર થઈ પીડા પામે છે. મુનિએ કંઈ પણ ઉત્તર આપે નહીં. તેટલામાં રાજાનું નામ સાંભળવાથી એક મૃગલીને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તે મૃગલી સંકેત કરીને મલયચંદ્રને પિતાની સાથે લઈ ચાલી. અને જ્યાં સરોવર હતું ત્યાં ગઈ. પછી કમલપત્રને પડીઓ કરી તેમાં પાણું ભરીને મૃગલી સહિત મલયચંદ્ર રાજા પાસે ગયે. પછી જળપાન કરી મહાસેન રાજા સકસ્થ થઈ બેલ્ય, હે મિત્ર ! આ મૃગલી અહીં કયાંથી આવી? મલયચંદ્ર બે, એક મુનીંદ્ર પાસે આ બેઠી હતી. વળી દયાલ એવી આ મૃગલીએ મહને પાણું બતાવ્યું. તે સાંભળી રાજાએ પૂછયું કે, તે મુનીંદ્ર ક્યાં છે? ચાલે, તેમનાં દર્શન કરીએ. એમ કહી મિત્ર સહિત રાજા મૃગલીને સાથે લઈ મુનિ પાસે ગયે. અતિશય ભક્તિરસમાં નિમગ્ન થઈ રાજાએ મુનિને નમસ્કાર કર્યો. મુનિએ ધર્મલાભ આપી રાજાને ઉદ્દેશી બને પ્રકારની જેન ધર્મની દેશના પ્રારંભ કર્યો. મૃગલી અને મિત્ર સહિત મહાન રાજા સાવધાન થઈ સાંભળવા લાગ્યાં. ગ્ય સમયે રાજાએ પ્રશ્ન કર્યો, હે મુનીં! આ મૃગલી પણ મહને નેહભાવ કેમ બતાવે છે? અવધિના સંબંધ, " જ્ઞાનવડે મૃગલીના પૂર્વ ભવનું અને રાજાના વર્તમાન ભવનું સ્વરૂપ જાણું મુનિએ બ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497