________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવચંદ્રશ્રાવકનીકથા.
(૪૧૧) આરંભેથી તેમજ કરવું અને કાવવાથી નિવૃત્ત થયેલા મુનિએને ગૃહસ્થ પુરૂષએ ધર્મ નિમિત્તે અવશ્ય દાન આપવું. કહ્યું છે કે-જે પુરૂષ વિદ્યમાન, બાહ્ય અને અનિત્ય એવું પણ દાન સત્પાત્રને નથી આપી શકતે, તે બિચારો તુચ્છ” દુર્ધર એવા શીલને કેવી રીતે ધારણ કરે? કારણકે, દાન આપવા લાયક વસ્તુ, દાન આપવાની શક્તિ અને સત્પાત્રને સમાગમ એ સર્વ સામગ્રી પૂર્વના પુવડે કઈ ભાગ્યશાલી પુરૂષને જ પ્રાપ્ત થાય છે. વળી કેટલાક પ્રાણીઓ પોતાનું જીવિત પણ સંદેહ સ્થાનમાં મૂળ સમુદ્રમાર્ગે ચાલે છે અને શ્રીપાંતર જાય છે. છતાં કેડિ માત્ર પણ પ્રાપ્ત કરતા નથી. તેમજ કેટલાક લેકે પ્રાચીન પુણ્યાગે મહા કષ્ટ ધન મેળવે છે પરંતુ તેઓ સ્વાભાવિક કૃપણુતાને લીધે તે ધનમાંથી કિંચિત માત્ર પણ સન્માગે વાપરી શકતા નથી. અને પ્રાણુતમાં પણ તેઓને દાન રૂચી થતી નથી. વળી કહ્યું છે કે–દાની જનેની હસ્તપરંપરામાં પરિવર્તન કરવાના ખેદથી શ્રાંત થયેલી સંપત્તિઓ, કૃપણ જનેના ઘરની અંદર આવી સ્વસ્થ અવસ્થામાં નિદ્રિત થયેલી હોય તેમ જણાય છે. તેમજ આદરપૂર્વક વૃદ્ધિ પમાડેલી, અને નિરંતર બહુ પ્રયત્ન વડે રક્ષણ કરેલી, પણ પુરૂષેની ધન સંપત્તિ, કુમારીની માફક પરપગી છે. વળી કેટલાકને ધન સંપત્તિ પણ પ્રાપ્ત થાય છે અને દાન શક્તિ પણ હોય છે. છતાં પણ સપાત્રને સમાગમ દુર્લભ થાય છે. કારણકે સર્વ આરંભથી નિવૃત્ત થયેલા, નિર્મલ ચિત્તવાળા, પવિત્ર એવા ચારિત્રના પાલન કરનાર અને નિષ્કારણ દયા રસીથી વ્યાસ એવા સુપાત્રને સંગ આ જગતમાં કવચિતજ મળી શકે છે. માટે હવે અધિક શું કહેવું ? જે સંસાર સાગર તરવાની ઈચ્છા હોય તે ધનવાન પુરૂષોએ પોતાની લક્ષમીને સદુપયેગા સૂત્ર વિધિ પ્રમાણે સુપાત્રમાં કરી લે. કારણકે –
For Private And Personal Use Only