________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પર
હાલમાં
વૈશમણુપુત્રોનીકળ્યા.
(૩ ) તે પછી શરીરને હાની પહોંચે. માટે અમારો વિચાર ત્યાં જવાને નથી. શ્રમણ બલ્ય, ભાઈએ ! જે તખ્તારૂં ધાર્યું જ તહારે કરવું હોય તે મહારૂં વચન માનશે નહીં. એ પ્રમાણે પોતાના પિતાને બહુ આગ્રહ જાણ તેઓ ઉદ્યાનમાં તેને લઈ ગયા. વૈશ્રમણ શ્રેષ્ઠી કદલીવનમાં સુઈ રહીને વિચાર કરવા લાગ્યું.
હા ! આ બગીચાનાં વૃક્ષો તેમજ વિનયમરણુકલ. વત આ પુત્ર જન્મથી આરંભીને હેં
પ્રેમપૂર્વક ઉછેરીને મોટા કર્યો. પરંતુ હાલમાં એક સાથે તેઓને હારે વિયેગ થશે. એમ આ ધ્યાનમાં ગુંચવાયેલા પિતાને જોઈ પુત્રએ સ્નેહપૂર્વક કહ્યું કે, હતાત ! ધર્મ નિમિત્તે કંઈ પણ દાન પુણ્ય કરો. વૈશ્રમણ બોલ્યો, ભાઈઓ! હું બધું સમજું છું પરંતુ અત્યારે ખરચ કરવાનું કંઈ પણ પ્રયજન નથી. તેમજ હારી પાછળ પણ તય્યારે ધર્મ નિમિત્તે કાંઈ પણ વ્યય કરવો નહીં. એમ શિખામણ આપતું શ્રેણી મારીને તેજ ઉધાનમાં વાનરપણે ઉત્પન્ન થયે. પુત્રએ પણ તેના શરીરનો દાહક્રિયા કરી સમગ્ર ભાઈયોએ એકત્ર થઈ તે શ્રેણીને સર્વ વ્યવહાર કર્યો. ત્યારબાદ તેઓના ઉદ્યાનમાં લક્ષમીના સ્થાનભૂત એવા શ્રી
ભુવનભાનુ નામે કેવલી ભગવાન પધાર્યા. કેવલીભગવાનું. તેઓ દેવ, મનુષ્ય અને અસુરની
ચીકાર ભરાયેલી સભામાં ધર્મ વ્યાખ્યાન આપતા હતા. તે પ્રસંગે આમ્રવૃક્ષ ઉપર બેઠેલા વાનરરૂપ વAમાણના કેવલી ભગવાનને જોયા. અને તે પણ એકાગ્ર ચિત્ત વડે કેવલી ભગવાનની દેશના શ્રવણ કરવા લાગ્યા. કેવલી ભગવાને સમયેચિત દેશના પ્રારંભ કર્યો. હે ભવ્ય પ્રાણીઓ ! ક્ષણ
For Private And Personal Use Only