________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મતિસાગરમંત્રીનાકથા.
(૩૫૩) અર્થ––“અનેક પાષાણે વડે કઠિન અને વિશાલ એ પર્વત પણ નિરંતર વહેતા જલવડે ભેદાઈ જાય છે તે પછી, કર્ણ સૂચકપિશુનેથી ઘસાતો અને દઢ નેહવાળે એ પણ કયે પુરૂષ વિકારને ન પામે?” માટે એમાં આપનો કંઈ દોષ નથી. મળી હે રાજાધિરાજ ! મહારાથી પણ જે કંઈ આપને અપરાધ કરવામાં આવ્યા હોય તેની પણ આપની પાસે હું ક્ષમા માગુ છું અને વિશેષમાં એટલી હારી વિનતિ છે કે, હવે હારા ઘરની દલ સહિત આપની મંત્રી મુદ્રા આપ લઈ લે. રાજા બેયે, હે મંત્રી! મુદ્રા મૂકવાનું ત્યારે કંઈ પણ કારણ નથી. આ રાજ્ય પણ હારે આધીન છે. ત્યારબાદ મંત્રી ઉભું થઈ રાજાને પગે લાગી છે, હે નરેશ્વર ! આજથી આ દેહપર્યત મહારે મંત્રી મુદ્રાને નિયમ છે. માટે હે સ્વામિન્ ! આ કાર્યમાંથી મહને મુક્ત કરે. અને આપની આજ્ઞાથી હું મુનિ દીક્ષા ગ્રહણ કરીશ. રાજા બોલ્યા, કોઈપણ રીતે હું હને રજા આપવાનો નથી. કારણકે તું હારા, સ્વાધીન છે. અને હારા વિના મહારે પલભર પણ ચાલે તેમ નથી. માટે હારાકાર્યમાં અવશ્ય હારે રહેવું પડશે. મંત્રી બોલે,પ્રભુ! આપનું કહેવું ઠીક છે. પરંતુ હું આ કઠોર એવા રાજકાર્ય કરવા માટે હવે ઈચ્છતો નથી, માટે આ સંબંધમાં હવે હુને ઘણે આગ્રહ કરવાની જરૂર નથી. આ પ્રમાણે મંત્રીને દઢ નિશ્ચય જાણે રાજા બોલ્યા, મંત્રી ! ગૃહસ્થાશ્રમમાં રહી શ્રાવક ધર્મની આરાધના કરવી બહુ ઉત્તમ છે. શું દીક્ષા વિના ધર્મ સાધન નહીં થતું હોય ? શ્રાવક ધર્મ પણ સુગતિદાયક થાય છે. એ પ્રમાણે રાજાનું વચન માન્ય કરી મંત્રી પિતાની પુત્રી સહિત પોતાને ઘેર ગયે.
પછી મંત્રીએ ગીતાર્થ એવા સદ્દગુરૂ પાસે જઈ અણુવ્રતા૨૩
For Private And Personal Use Only