________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૨ )
શ્રીસુપાર્શ્વ નાચરિત્ર.
ભલેને લગ્નના કે મરણના સમય માવે, પરંતુ મડદાની માફ્ક હું કંઇપણું એલીશ નહીં અને મુંગાની માફક બેસી રહીશ. ત્યારબાદ અર્ધરાત્રીના સમય થયેા એટલે શાંતશ્રેષ્ઠી ઉચે અને ગ્રહુમડળ જોઇ તે ઉપરથી લગ્નના સમય થયેા છે એમ જાણી પેાતાના પુત્રને ખેલાવીને કહ્યું કે લગ્નના સમય થયેા છે માટે ગેાક્ષત નામના આ ભટ્ટને ઉઠાડ. જો તે જીવતા હાય તા અહીં આવીને લગ્નની તૈયારી કરે, પુત્ર ખેલ્યા હૈ તાત ? આવું અમંગલ વચન ન મેલા ? ન મેલા ?? આ સમયે માંગલિક વચન એલવાં જોઈએ. કારણકે હવે કન્યાને વિવાહ મંડપમાં પધરાવવાના સમય થયા છે. પિતા ખેલ્યુંા, વિવાહ મંડપમાં પધરાવા કે શૂળી ઉપર પધરાવેા. પરંતુ હવે હું કઇ ખેાલીશ નહીં. એમ કહી ફરીથી તે ખેલ્યો, હજુએ આ રૅડા મારા ઘરમાંથી નીકળતી નથી. તે સાંભળી પુત્રા ખેલ્યા, તાત ? શનમાં પ્રથમ જ તમે રડા એમ ન લે. શ્રેષ્ઠી મેળ્યે, તમ્હારી માને હમ્મેશાં હું રાંડ કહુ છુ, તાપણુ તે તા કઇ રડાણી નથી. રે! સેંકડા મંગળાચ્ચારવડે શુ દૂધ જેવુ બહુ ઉજળું થતું હશે ? એ પ્રમાણે શાંત શ્રેષ્ઠીનાં વચન અસખ્ય છે. તેવીજ રીતે કની વિમૂઢતાને લીધે મ્હારા પણ ઉપહાસ કરવાના સ્વભાવ પડ્યો છે. એમ ક્હી છેવટમાં વિસઢ ખેલ્યા કે, હવે હું સાવધાન રહીશ અને સામાયિક છેાડીશ નહી.
તેમજ નિષઢ
મહુ શ્રદ્ધાપૂર્વક સામાયિક ગ્રહણ કરીને પાળે છે. અને અતિચારરૂપ કાદવથી વિમુક્ત સદાચારીનિષઢ થઈ શ્રાવક ધર્મ પણ સારી રીતે પાળે છે. હવે પ્રકૃતિથી શઠ બુદ્ધિવાળા વિસઢ સમાયિક લઈને પણ દુર્ધ્યાનમાં દેરાઈ વાણીવડે તેને મલીન કરે છે. વળી હમ્મેશાં નિષઢ હેને બહુ ઠપકો આપે છે. તેથી
For Private And Personal Use Only