________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૮)
શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર.
ક્ર ને પણ ખપાવીને થાડા વખતમાંજ પ્રાયે સર્વ ચારિત્ર પણ મેળવે છે. એ કારણથી શ્રાવકાએ નિર ંતર સામાયિક કરવું. એ પ્રમાણે ગુરૂ મુખથી ઉપદેશ સાંભળી તેએ બન્ને જણ પ્રતિ દિવસ વિશેષ પ્રકારે સામાયિકમાં જોડાયા.
શ્યામલન
પ્રસાદ.
એમ કેટલેક સમય વ્યતીત થયા બાદ કવશથી શ્યામલ સામાયિકમાં પ્રમાદી થયા. તેથી પ્રતિ લેખિત અને અપ્રમાઈત ( અશુદ્ધ ) સ્થાનમાં પણ બેસવા લાગ્યા. વળી કાયિકા ક્રિકને વેાસરાવે છે અને અપ્રમાત સ્થ ડિલ ભૂમિમાં કાચાસગે ઉભા રહે છે. તેમજ પ્રમાર્જન કર્યાં સિવાય શરીરે ખળે છે. તે જોઇ કુલધરે હેને અહુ ઠપકા માપી કહ્યુ કે આવી દૂષિત ક્રિયાના તુ ત્યાગ કર. કારણ કે એમ કરવાથી સામાયિકમાં અતિચાર લાગે છે. અપ્રમાત અને અનિરિક્ષિત ભૂમિમાં સ્થાનાદ્રિક કરવાથી જો કે હિંસાને અભાવ હોય તા પણ પ્રમાદને લીધે તે શુદ્ધ સામાયિક કરનાર ગણાય નહિં. શ્યામલ આલ્યા, તે સમયે મ્હને પ્રતિલેખનાર્દિકનું કઈ પણ સ્મરણ રહેતુ નથી. તેમાં હું શું કરૂં ? પણ આંધવ ! તું મ્હારાં છિદ્ર જુએ છે ? ત્યાર પછી કુલધરે વ્હેની ઉપેક્ષા કરી. પરંતુ શ્યામલે સામાયિકનું ફૂલ જાણી હેના ત્યાગ કર્યાં નહીં અને તેણે દુિિષ્ટત કાયાથી સામાયિક આચયું તેથી સાતિચાર સામાયિક કરી શ્યામલ મરણ પામી અલ્પ રૂદ્ધિક દેવ થયેા. વળી કુલધર વણીક નિરતિચાર સામાયિક પાળી પ તમાં અનશન વિધિ વડે કાળ કરી સાધર્મ દેવલેાકમાં ઈદ્રના સામાનિક દેવ થયા. પછી પેાતાના મિત્રનું સ્મરણ કરી તે લ્હેની પાસે ગયા. શ્યામલ દેવ હેને જોઇ પૂછવા લાગ્યા, તુ કાણુ છે? હરિ સામાનિક દેવ એલ્યે, હું હારી કુલધર નામે મિત્ર છું. તે સાંભળી શ્યામલે અધિ
For Private And Personal Use Only