________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનોરથનીકળ્યા.
(૧૫૯) ક્રીડા કરતો હતેતે વખતે કે ગળા નાખતા આ કુમારેહને બહુ દુ:ખી કર્યો. તેથી કપાયમાન થઈ નાગનું સ્વરૂપ ધરી હું એને કરડ્યો. વળી હાલમાં હને શુભ એવું બધિજ્ઞાન પ્રાપ્ત થવાથી હારો રોષ શાંત થયો છે, હવે જે આપની આજ્ઞા હોય તે હું હારા સ્થાનમાં જાઉં. પરંતુ કુમાર સહિત રાજાએ જેનધર્મની આરાધના કરવી જોઈએ. એવી હારી ભલામણ છે. કારણ કે આ બન્ને જણ જન્માંતરમાં પણ હારી કૃપાથી સુખી થાય. એમ સાંભળી મનોરથ બોલ્યા, હે મહાશય! વિષથી મૂછિત થએલા આ સર્વે લોકોને પણ તું સચેતન કર. ત્યારબાદ વ્યંતરે મૂચ્છિત થએલા સર્વે લેકને વિષ રહિત કર્યો. પછી મનેરથે વ્યંતરને કહ્યું કે તે અન્ય કઈ પાત્રમાં પ્રવેશ કર. હારે કંઈક તહને પૂછવાની ઈચ્છા છે. પછી તે વ્યંતરે દીવામાં પ્રવેશ કર્યો કે તરત જ નિદ્રામાંથી જાગ્રની માફક સંભ્રમ સહિત કુમાર બેઠે થયો. અને તે બે હે તાત? આ સર્વે લેકો શામાટે અહીંયા એકઠા થયા છે? રાજાએ મૂળથી આરંભી સર્વ વૃત્તાંત તેની આગળ કહી સંભળાવ્યું. ત્યારબાદ નૃપાદિક સમક્ષ મનોરથ બેલ્યો હે વ્યંતર? પૂર્વ
આ ભવમાં દેશવિરતિ વ્રત શા માટે ત્યારે કલં. વ્યતરને પૂર્વભવ.
** કિત કરવું પડયું ? વ્યંતર બે –આ ભરતક્ષેત્રમાં શિવપુર નામે નગર છે. તેમાં શિવભદ્ર નામે સમ્યક્ દષ્ટિ શ્રેણી હતા. પ્રિયંવદા નામે તેની સ્ત્રી હતી. તેમને વરૂણ, ગુણચંદ્ર, સુંદર, યશોદેવ અને મહેંદ્ર નામે પાંચ પુત્ર હતા. તેઓને એક બીજા ઉપર બહુ સ્નેહ હતે. પરંતુ તેઓ અધર્મમાં પ્રીતિવાળા અને ખરાબ ચેષ્ટાઓમાં તત્પર હતા. તેમજ દરેક અનર્થોનું તેઓ કુલભવન ગણાતા હતા. હવે એક દિવસ શેઠની યાનશાળામાં એક સૂરીશ્વર પધાર્યા હતા, તેમને વંદન કરવા માટે માર્ગમાં ચાલતા નાગરિક લેકેને જોઈ પોતાના પાંચ પુત્ર સહિત શિવભદ્ર શ્રેણી પણ ત્યાં ગસર્વ
પર ચડત્ર હતા તે ચો . પિયા નગર છે વયર કલા અધમમાં એક બીજા નવા અને તેની
For Private And Personal Use Only