________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧ર)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. એક દિવસ સેનશ્રેષ્ઠીને ત્યાં ચતુર્ગાની મુનિ મહારાજ ભિક્ષા
માટે પધાર્યા. શેઠ પોતે તેમને આવતા જ્ઞાનિમુનિ જોઈ ઉભા થયા અને સપ્શને થાળ લઈ તેમની પાસે હરાવવા માટે ગયા. મુનિ બોલ્યા, દેવાનુપ્રિય ! એની અંદર સૂક્ષમ જીવ પડી ગયા છે, માટે અમને તે ક૯પે નહીં. શેઠ બોલ્યા આપનું કહેવું સત્ય હશે; પરંતુ તે કેવી રીતે જાણવું ? મુનિ બોલ્યા એની ઉપર અળતાનું પુમડું મુકે એટલે તે છ દેખાશે. તે પ્રમાણે કરવાથી શેઠ પણ તેના વર્ણના જી જોઈ આશ્ચર્ય પામ્યા. પછી તે સથુને પડતા મૂકી દહીં આપવા માટે આવ્યા. તેમાં પણ તેજ પ્રમાણે જીવ હેવાથી પૂર્વની માફક પરીક્ષા કરી તે ન લીધું. ત્યારપછી મેદકને ભરેલો થાળ લઈ બહુ ભક્તિપૂર્વક શેઠ મુનિની પાસે આવ્યા. તે જોઈ મુનિ બેલ્યા આ મેદકમાં વિષ મેળવેલું છે. શેઠે પૂછયું એની શી ખાત્રી? મુનિ બોલ્યા જુઓ, તેઓની ઉપર જે જે માખીઓ બેસે છે તે સર્વ મરી જાય છે તે તમે તપાસ કરો. શેઠ વિસ્મિત થઈ બેલ્યા એમાં વિષ નાખનાર કોણ હશે ? એટલે કૃપા કરી મહને જણાવો. મુનિ બેલ્યા ત્યારે ત્યાં કાલે જે રસોઈ કરનારી સ્ત્રી મારી ગઈ તેણીએ આ કૃત્ય કર્યું છે. શેઠ બોલ્ય એમ તેને કરવાનું શું કારણ? મુનિ બોલ્યા કેઈક અપરાધને લીધે હું અને હારા કુટુંબે તેને બહુ તિરસ્કાર કર્યો, તેથી તન્હારા માટે તેણીએ આ વિષ મિશ્રિત લાડુ કર્યા તેમજ પોતાના માટે વિષ વિનાના બે મોદક બનાવ્યા હતા, પરંતુ તેને બહુ ભૂખ લાગવાથી ભૂલમાં તેણે વિષ મિશ્રિત લાડુ ખાધા, તેથી તેજ વખતે તે મરણ વશ થઈ. વળી આ થાળમાં બેજ લાડુ શુદ્ધ છે. બાકીના સર્વે વિષ સંયુક્ત છે. માટે અમારે તેઓનો ખપ નથી. વળી તે શ્રેષ્ઠીન? કુટુંબ સહિત તમેએ પણ જે આ લાડુ ખાધા હેત તે તમહારૂં પણ
For Private And Personal Use Only