________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂર્વ ભવ પ્રસ્તાવ.
( ૧૭ )
ગયા. સ્થાવરને મેળાપ થયેા. ત્યારબાદ મેં પણ વાસિત ભેજનાદિ સર્વ વૃત્તાંત તથા સૂરીશ્વરે આટલા માટેજ હુને આપની પાસે મેકક્લ્યા છે. વિગેરે સર્વ હકીકત નિવેદન કરી.
''
આ સર્વ શ્રીના સાંભળી તે એણ્યેા. “ ઠીક છે, તે સર્વ હું કહીશ, પરંતુ આપ સાધર્મિક છે. માટે કપા સ્થાવર માતંગ. કરી આજે મ્હારા મેમાન થઈ મ્હને કૃતાર્થ કરા, વિષ્ણુક છું, તમે ચાંડાલ છે, જો કે જૈન ધર્મ થી એક છીએ પરં તુ ભેાજનાર્દિક જાતિવિરૂદ્ધ વ્યવહાર મ્હારાથી કેમ કરી શકાય ? એમ કહી મ્હે' તેને બહુ સમજાવ્યા તે પણ બહુ આગ્રહ કરી સાધર્મિક વાત્સલ્યના પુણ્યમાટે તેણે કૃપણ પિતામહુની દુકાને મ્હારા માટે ભોજન કરાવ્યું, અને હને કહ્યું કે ભાજન કરી જલદી હારે ત્યાં તમે આવજો જેથી તમારા પ્રશ્નને ઉત્તર હું આપીશ. એમ કહી તે પેાતાના ઘેર ગયા.
મ્હેં શેઠને કહ્યુ કે વધારે ખટપટ કર્યા શિવાય કેઈપણ સ્થળે ચાખા રંધાવા તે હું જમી લઈશ. ભાજન વિધિ. શેઠે પણ ઘેર રાંધવામાં ફાયદો જાણી લાભને લીધે શેઠાણીને ખેલાવ્યાં, તે પણ ત્યાં આવ્યાં. અરે ! આતા જીનચંદ્રના પુત્ર છે એમ અનુમાનથી જાણી તે ખેલ્યાં, રે ? તુમ્હને ઓળખતા નથી તુ તે મ્હારા કાકાના દીકરા ભાઇ થાય. માટે આ ચાંડાલે માપેલુ સીધુ અહીં રહેવા દે અને મ્હારે ઘેર ચાલ, કેમકે ત્યારે જમવાસ્તુ અમારે ઘેર છે. ત્યારે મ્હેં કહ્યું, વ્હેન ! અમુક કારણને લીધે હું તેમની પાસે આવ્યા છે, તેથી આજે તેમનુ આપેલુ ભાજન મ્હારે કરવુ પડશે. માટે તે સંબંધી હવે કાંઇ પણ ખેલા તેા તમને મ્હારા સાગન છે. એમ જ્યારે બહુ આગ્રહ
ર
For Private And Personal Use Only