________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિજચંદ્ર કયા
( ૨૮૧ )
હામવાથી ઉત્તમ ચેટક સિદ્ધ થાય છે. તે પ્રમાણે કરવાથી હાલમાં તે ચેટકપ્રાયે મ્હને સિદ્ધ થયા છે. હવે જો આ વખતે છેવટમાં તમે વિઘ્ન કરશે। તા જરૂર આ ચેટક મ્હને મારી નાખશે. માટે અત્યારે તમ્હારે કંઇપણ ખેલવું નહીં. કુમાર એલ્ગેા, એ હારૂં કહેવુ સત્ય છે; પર ંતુ આ ટ્વીન પ્રલાપ કરતી સ્ત્રીને તુ જલદી છેોડીદે અને તેના બદલામાં મ્હારી સાથળ ચીરી ત્હને હું માંસના ટુકડા આપું છું. તે સાંભળી બહુ સ ંતુષ્ટ થઇ તે આયેા. સાહસકામાં શિરેામણિ સમાન હૈ કુમાર ! આ તમ્હારૂ ખેલવુ બહુજ ઉત્તમ છે. પરંતુ તમ્હારા સરખા ઉત્તમ પુરૂષા નહીં મળવાથી આવું નિર્દય કાર્ય મ્હેં આચર્યું છે, હવે મા ને હું' છેડી મુકું છું અને તમે તમ્હારૂં વચન સિદ્ધ કરો.
*
સાહસકા માં બહુ રિસક એવા તે
સિચેટક.
કુમાર છરી લઇ પાતાની સાથળેા ચીરી માંસના ટુકડા કરી ચાગીને આપવાની તૈયારી કરતા હતા, તટલામાંજ તે ચેટકરાજ સિદ્ધ થઇ કુમાર પ્રત્યે બાહ્યા કે ત્હારી સહાયતાવડે હું મા ચેગીને સિદ્ધ થયા છું. માટે આ યાગી ત્હારા દાસ છે અને હું તેા ત્હારા દાસને પણુ દાસ છું. વળી હૈ સાહસિક રત્ન ! કાઇ કાય પ્રસંગે આ સેવક ઉપર ત્હારે કૃપા કરવી. એમ કહી તેચેટક અદૃશ્ય થઇ ગયા. ત્યારબાદ યાગી પણ ત્રણસ રાહણી આષધીવડે છરીના ઘા રૂઆવી કુમારને ગારૂડિકમત્ર આપી ત્યાંથી ચાલ્યા ગયા. કુમાર પણ તે કુમારીકાને લઇ અસ્ખલિત ગતિએ ત્યાંથી નીકળી રાજાની પાસે આવી તે કન્યાને બતાવી. ભૂપતિએ કન્યાને પૂછ્યું' કે હું ભીરૂ ! મા કુમાર હૅને અહીં કેવી રીતે લાખ્યા ? તે સાંભળીતેણીએ - તાના ખનેલે સર્વ વૃત્તાંત યથાર્થ નિવેદન કર્યાં, ત્યારબાદ રાજાએ કુમારને પેાતાના ખેાળામાં બેસાડી ગદ્ગદ્ કઠે કહ્યું કે હે વત્સ !
For Private And Personal Use Only