________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૨ )
શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર.
?
માત્ર
હૈ ચિંતામણિને બદલે પાષાણુખંડ રમાડવા-ખરીદવા જેવુ આ સાહસકાર્ય કર્યું છે. કેમકે ‘ તપાસ કરી હૅને જણાવ એટલુજ મ્હારૂં કહેવુ હતું, છતાં આવું દુધટ કાર્ય દ્વારા વિના ખીજો કાણ કરી શકે ? માટે હે વત્સ ! મ્હારા પ્રાણ પણ તુજ છે અને મા મ્હારા સમગ્ર લેાકના આધાર પણ તનેજ હું જાણું છું. મા નગર અને દેશમાંડલ ત્હારી કુશલતાને લીધેજ કુશલ વર્તે છે. પરંતુ પરસ્પર પ્રેમભાવથી જૈનધર્મ પ્રાપ્ત કરી શિવસુખના સાધક એવા મા મનુષ્યભવ આવા સંકટમાં નાખવા તે હવે તને યાગ્ય નથી. વળી તું યેાગ્યાયેાગ્ય જાણે છે એટલે મ્હારા કહેવાથી પણ કેાઇ સમયે ત્હારે આ પ્રમાણે સાહસ કરવું નહીં. કુમાર હાથ જોડી ખેલ્યા, હે નરેદ્ર ? આપની જેવી આજ્ઞા.
ત્યારમાદ રાજાએ ફરીથી તે કન્યાને પૂછ્યું, તુ કાણુ છે અને તને આ દુ:ખ થવાનું શું કારણ ? પ્રણામ મલશ્રીન કરી કન્યા ખાલી, હે ભૂપતે ! આ નગરમાં સ્વજનસમાગમ, કમલાકર નામે શ્રેષ્ઠી છે, તેની કમલશ્રી નામે હું પુત્રી છુ. એક દિવસ બગીચાની અંદર હું રમતી હતી, તેવામાં તે દુષ્ટ યાગીએ મ્હને જોઇ પછી હસ્તમાં હુને પકડી લઇ આકાશમાર્ગે ઉડીને સ્મશાન ભૂમિમાં ઉતરી પડ્યો, અને તેનાથી આગળ ઉપરનું વૃત્તાંત મે આપને પ્રથમ જણાવ્યું છે. ત્હારા દુ:સહ વિરાનલની વાલાવડે દુગ્ધ થએલાં ત્હારાં માતાપિતા વિગેરેનાં હૃદય ત્હારા દ નથી શાંત થાઓ, એમ કહી રાજાએ પેાતાના માસ સેવકા સાથે જેણીનું હૃદય કુમારમાં રહેલું છે એવી તે કન્યાને શરીરમાત્રથી તેના પિતાને ત્યાં વિદાય કરી. કન્યાને જોઇ એકદમ રાહુથી વિમુક્ત થયેલા ચંદ્રબિ ંબની માફ્ક કમલાકર શેઠનુ મુખ પ્રફુલ્લ થઇ ગયું અને આન ંદપૂર્વક પુત્રીને મળી અપૂર્વ ઉ ત્સાહ સાથે રાજસેવકાનું સન્માન કરી વિદાય કર્યો. ત્યારબાદ તેની
For Private And Personal Use Only