________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધરણમંત્રિ કથા.
(૪૭) આ મુદ્રા ત્યાગ કરવાનું કંઈપણ કારણ નથી, પરંતુ નીતિથી પ્રજાનું રક્ષણ કરવું અને ન્યાયથીજ ભંડાર પણ પૂર્ણ રાખવે. એજ મંત્રીનું મુખ્ય કર્તવ્ય છે. વળી મૃષાવાદ વિરમણ વ્રતમાં ત્યારે આ દ્વિતીય અતીચાર આવે, માટે તું ગુરૂ પાસે જઈ તેની પર્યાલચના કરીને શુદ્ધ થા. આ પ્રમાણે પિતાનું અપમાન સમજી ધરણમંત્રી રેષાયમાન થઈ પિતાને ઘેર ગયે. જેથી રાજાએ તેની જગ્યાએ અન્ય મંત્રીને સ્થાપન કર્યો અને સાગર શ્રેણીનું સર્વ ધન પાછું અપાવ્યું. તેમજ તે ધરણે લોકો પાસેથી અન્યાયવડે જે દ્રવ્ય લીધું હતું, તે સર્વધન તે લોકોએ તેની પાસેથી યોગ્ય સમયે પાછું લીધું. ત્યાર બાદ એક લંઠ પુરૂષે ધરણને પ્રથમ લાંચ આપેલી તે દ્રવ્યની તેણે માગણી કરી, છતાં ધરણે તે આપ્યું નહીં અને સીધે ઉત્તર પણ આપે નહીં. તેથી તેણે પિતાના નેકર પાસે ધરણને ખુબ કુટાવ્યો. તેમજ તેણે લાગ શોધીને ધરણને છરીવડે મારી નાખ્યું. ત્યાંથી મારીને તે રોદ્ર ધ્યાન વડે તે ત્રીજી નરકભૂમિમાં ગયે. ત્યાંથી નીકળી ચિરકાળ સંસા રમાં ભ્રમણ કરી ગ્ય સમયે તે મેક્ષ સુખ પણ પામશે. હવે વિશુદ્ધ ગૃહી ધર્મ પાળવામાં આસક્ત એ ગુણસાગર
રાજા પણ રથયાત્રાદિક નાના પ્રકારનાં કાર્યોગુણસાગરરાજા. વડે જેન શાસનની ઉત્સર્પણ કરાવે છે.
મહેટાં જૈન મંદીરે બંધાવે છે. તેમજ જીદ્વારપૂર્વક સર્વદેશમાં અમારી ઘોષણા, સાધમકવાત્સલ્ય અને બીજા કેટલાંક ધર્મકાર્યો કરાવે છે. છેવટે દીક્ષા લઈ તે સમાધિ મરણવડે સધર્મ દેવલેકમાં ઉત્પન્ન થયે. અને ત્યાંથી ત્રીજે ભવે મોક્ષ સુખ પામશે, હે ભવ્ય જી ! આ પ્રમાણે બીજા વ્રતના બીજા અતિચારનું સેવન કરવાથી ધરણ મંત્રી બહુ સંસાર
For Private And Personal Use Only