Book Title: Suparshvanath Charitra Part 1
Author(s): Ajitsagarsuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 514
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૪૦ ) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર, વધ્યસ્થાનમાં લઈ જવા આજ્ઞા કરી. પરંતુ વિશ્વદત્તે મહા કષ્ટથી તેને છોડાવ્યા, તથાપિ લેાકલજ્જાને લીધે ત્યાંથી તે અન્ય દેશમાં ચાલ્યા ગયા. ત્યાં તેના પ્રથમના વિરોધી કોઇક સુભટ મળ્યો, તેની સાથે યુદ્ધ કરવાથી તે મરી ગયા અને અંત સમયમાં રીદ્રધ્યાન કરવાથી મરીને તે પ્રથમ નરકભૂમિમાં ગયા. વિશ્વદત્તની ભાવના. વિશ્વદત્ત મંત્રીએ પ્રાર્થના પૂર્વક રાજાને પાતાના વિચાર જણાવ્યા કે હાલમાં મ્હારે દીક્ષા લેવાના ભાવ છે. કારણકે મ્હારૂં હૃદય સંસાર વાસથી બહુ કપે છે. અહા ! આવા વિવેકી અને જૈન મતમાં પ્રવીણ એવા પુરૂષા પણુ આત્માને આવી રીતે નચાવી રહ્યા છે. અહા ! આ માહુરાજાના પ્રભાવ કેવા અદ્ભુત છે? વળી કંઠે ગત પ્રાણુ છતાં પણ અન્ય પ્રાણીઓ જે કા ન કરે તેવું કાર્ય પણ ગુણી પુરૂષા કરે છે તે પણ કેવલ માહનાજ મહિમા છે. વળી મેહુમહિમાની ઘટના કેવી છે કે જેથી લેાકમાં બહુ માન પામેલા અને અપૂર્વ વૈભવવાળા પુરૂષોની પણ બુદ્ધિ અકાય માં પ્રવૃત્ત થાય છે. અહા ! માહની કેટલી પ્રખલતા? વિગેરે વૈરાગ્ય ગભિત વિવેચન કરી રાજાની આજ્ઞા લઇને વિશ્વ દત્ત મંત્રી બહુ ભાવના પૂર્વક દીક્ષા ગ્રહણ કરી માક્ષે ગયે. માટે હે ભવ્ય પ્રાણીએ ! સર્વદા સમગ્ર અતિચાર રહિત સત્ય વચન એલવુ. કારણકે લેાકમાં ધર્મની પ્રતિષ્ઠા સત્ય વચનમાંજ રહેલી છે, વળી સત્યવાદી પુરૂષાની આગળ અગ્નિ ચંદન સમાન, સર્પ રજ્જુ સમાન અને હાલાહલ વિષ પણ અમૃત સમાન થાય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 512 513 514 515 516 517