Book Title: Suparshvanath Charitra Part 1
Author(s): Ajitsagarsuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 492
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૧૮ ) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. શુદ્ધિ માટે સદ્ગુરૂએ હુને બહુ પ્રાયશ્ચિત્ત માપ્યું અને તે અન્ય સ્થળે વિદાય થયા. ખાદ તે પાપની શુદ્ધિ માટે મુનિના કહ્યા પ્રમાણે મ્હેં ઉગ્ર તપશ્ચર્યા કરી, તેથી મ્હારૂ શરીર નિર્ખલ અને શુષ્ક મની ગયું. આ વાત સાંભળી મદન શુદ્ધ શીલ અને સરલ સ્વભાવને લીધે તેની ઉપર ગાઢ પ્રેમી બની ગયા, જેથી તેની સાથે ક્રીડા કરવામાંજ નિર ંતર આસક્ત રહેવા લાગ્યા. એકદિવસ સમાન શીલવાળા મિત્રાનું મંડળ એકઠું થયું હતું, ત્યાં મદન પણ ગયા. ત્યારબાદ તેઓ પરસ્પર પદ્માના દેહાંત. એક બીજાની વાત કહેવા લાગ્યા. તેમજ તેઓ કેટલીક હસવા જેવી વાર્તાઓ પ્રગટ કરીને અન્ય અન્ય તાળીએ લેવા લાગ્યા. એમ જુદી જુદી વિકથાઓ એકાંતમાં પ્રગટ કરી બહુ ગમ્મત ચલાવતા હતા, તેટ લામાં મને પણ હસવાના તાનમાં પેાતાની સ્ત્રીનું વૃત્તાંત કહી દીધુ, તે સાંભળી તેના મિત્રા પણ પેાતાની ઇચ્છા પ્રમાણે વિરૂદ્ધ બાલી હસવા લાગ્યા, એવામાં મદનની સ્રી જૈનમદિરમાં દર્શન માટે જતી હતી, ત્યાં એકાંતમાં બેઠેલા તેઓને જોઇ પેાતાને શંકા ચવાથી ગુપ્ત રીતે ઉભી રહીને તેઓનાં કહેલાં સર્વ વચન પદ્માએ સાંભળી લીધાં. તેથી તે હૃદયમાં ખેદ કરતી જૈનમંદરમાં ગઇ અને ભગવાનનાં દર્શન કરી ભાવપૂર્વ ક ઉપવાસ કરી સદ્ગુરૂને વંદન કર્યા બાદ ત્યાંથી જૈનભવનની બહાર આવેલા બગીચાની મ ંદર તેણે પ્રવેશ કર્યો, બાદ સિદ્ધભગવાનની સાક્ષીએ વ્રત ઉચ્ચા રાદિકની શુદ્ધિ કરી પેાતાના ઓઢવાના વસ્ત્રથીજ વૃક્ષની શાખા ઉપર પાશ નાખી ટેકરા ઉપર ચઢી પોતાના દેહ નિરાશ્રય પણે તેણીએ લટકતા કર્યા, પછી પંચ નમસ્કારના સ્મરણપૂ ક દેહના ત્યાગ કરી પન્ના સાધમ કલ્પમાં દૈવી થઈ. મદન પણ ભાજનના સમય થયે એટલે દુકાન બંધ કરી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517