________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ )
શ્રી સુપા નાથ ચરિત્ર.
કીર્ત્તિ મેળવી. એ પ્રમાણે રાજ્ય વ્યવહારમાં કેટલાંક વર્ષ વ્યતીત થતાં સામા દેવીએ ગભ ધારણ કર્યા, અનુક્રમે પૂર્ણ સમયે પુત્ર પ્રસવ થયેા. જેના સુકેામલ પાદ અને હસ્તનાં તળીયાં સુંદર લાલ ચળકતાં હતાં, જેના શરીરના અવયવા માન પ્રમાણ સહિત મનેાહર લક્ષણેાથી શાલતાં હતાં. તેમજ સૂક્ષ્મ કાંતિના ઉદ્યોતથી જન્મ સ્થાન વિમાન સમાન ઉજ્જવલ દીપતુ હતું, સ જંત્ર શુભ વાદ ફેલાયા. યેાગ્ય સમયે મહાત્સવપૂર્ણાંક શ્રી,શેખર નામ સ્થાપન કર્યું. પાંચ ધાત્રી માતાએથી પાલન કરાતા તે કુમાર પણ દિવસે દિવસે ચંદ્રકલાની માફ્ક વૃદ્ધિ પામવા લાગ્યા. પેાતાની મેળે વરવાની ઇચ્છા કરતી સમસ્ત કલાઓ ત્યાં આવી વિના પ્રયાસે કુમારને વરી.
એક દિવસે સુપાર્શ્વ નરેદ્ર પેાતાના પ્રાસાદની અગાશીમાં બેઠા હતા, તેટલામાં અસ્માત્ સૂર્ય મંડલ વૈરાગ્ય ભાવના. નિસ્તેજ દેખાવા લાગ્યું, ક્ષણમાત્રમાં કરપત્ર (કરવત) સમાન વિકરાલ દઢ્ઢાઆવડે ભયં કર રાહુએ સઘળું તેનું બિ ંબ ઘેરી લીધુ, વૃદ્ધ પુરૂષો પણ ઉંચાં સુખ કરી આકાશ તરફ જોવા લાગ્યા, હુ સહિત સર્વત્ર પ્રસરતા અંધકાર રૂપી દુષ્ટ રાક્ષસે સમસ્ત નભેામડલ સ્વાધીન કર્યું. તેવામાં પેાતાના પુત્રા સહિત બ્રાહ્મણની સ્ત્રીએ “ હું રાહુ ! સૂ ને છેડી દે” એ પ્રમાણે મહાન્ પાકાર કરવા લાગી. તે સાંભળી રાજાની દૃષ્ટિ ભૂમિ તરફ ખેંચાઇ, ત્યાં ચક્રવાકનાં જોડલાં રાત્રીની શંકાથી વિયુક્ત થએલાં જોયાં, તેમજ ઉક ( ઘુવડ ) પક્ષિઓના ભયને લીધે અંગોપાંગ સ કાચી કાગડા અને કાગડીઓનાં ટોળાં વનની અંદર ભરાઇ ગયાં. વળી સૂર્યને મુક્ત કરવા માટે યાજ્ઞિક ગોરાએ માવડે શુદ્ધ કરેલા ઘી મધ વિગેરે હુત દ્રવ્યથી અગ્નિમાં હામના પ્રારંભ કર્યો, તેમાંથી નીકળતા ધમની શ્રેણીઓ આકાશમાં ફેલાઇ ગઇ, તેથી વર્ષાકાલની
For Private And Personal Use Only