________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મંત્રિ તિલકમંત્રી કથા.
(૨૧)
ખંડને બદલે વૈર્યમણિ, પાષાણના ટુકડા માટે ચિંતામણિ અને થુએરના બદલે જેમ કે કલ્પવૃક્ષ હારી જાય તેમ દુ:ખરૂપ અને વિપત્તિઓના હેતુભૂત વિષય સેવનમાં હું ધર્મરહિત જન્મનિષ્ફલ કર્યો. અગ્નિ લાગ્યા પછી કૂ ખોદવાની માફક હવે સંકટ આવી પડ્યા પછી શું કરવું? ક્યાં જવું? કેને કહેવું? એમ પિતે વિકલ્પ કરતે હતે તેટલામાં બહુ વેગથી ત્યાં પણ જળ ભરાઈ ગયું. તે જોઈ મનમાં પંચપરમેષ્ઠીનું સ્મરણ કરે છે તેટલામાં ત્યાં માવત વિનાના હસ્તિ સમાન મનુષ્ય વગરનું એક વહાણ તેની સન્મુખ આવ્યું, અને તે સાતમા માળની વરંડિકાની નજીક આવી ઉભું રહ્યું. તે જોઈ મતિસાગર મંત્રી બલ્ય, સજન! આ વહાણમાં આપ બેસી જાઓ. ખાસ આપના પુણ્યના ઉદયથી કેઈક દેવે આપની વિપત્તિ તારવા માટે આ વહાણ મોકલ્યું છે. તે સાંભળી રાજા તત્કાલ તે નાવમાં બેસવા માટે ડાબે પગ વંડી ઉપર મૂકી દક્ષિણપાદ હાણની અંદર મૂકવા જાય છે તેટલામાં જલ, વરસાદ, બહાણ અને વિજળીના ચમકારા તથા ગર્જનાઓ વિગેરે સર્વ શાંત થઈ ગયું અને લેકે સ્વસ્થ દશામાં દેખાવા લાગ્યા. સર્વત્ર આનંદ પ્રસરી ગયો. કોઈ સ્થળે સંગીતના ધવનિ સંભબાવા લાગ્યા તે કોઈ ઠેકાણે વિવિધ વાર્તા વિનોદ અને કેઈક પ્રદેશમાં પ્રગટ રીતે નાટ્યરચનાઓ થવા લાગી. તે જોઈ રાજા વિસ્મિત થઈ બેલ્વે, હે નૈમિત્તિક શિરોમણે!
આવું અતિ અદભુત આશ્ચર્ય કેઈ વખત વૈરાગ્યભાવના. પણ મહારા જોવામાં આવ્યું નહોતું. નૈમિત્તિક
બોલ્યો, રાજન્ ! હું નૈમિત્તિક નથી, પરંતુ ઇંદ્રાલિક છું. તે સાંભળી રાજાએ બહુ ચક્તિ થઈ બે કરોડ સોનૈયા તેમજ અન્ય વસ્ત્રાદિક આપી બટુકને વિદાય કર્યો, ત્યારબાદ સંસારથી વિરકત થઈ રાજા, મંત્રી પ્રમુખ સભ્યજને સહિત રાણીઓની
For Private And Personal Use Only