________________
Shri Mahavir Jain Aradhana Kendra
વિજયચંદ્ર કથા.
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭૩ )
સિદ્ધપુરૂષ.
જેના મસ્તકમાં ઝવેરા ( જવારા ) શખેલા હતા, હસ્તમાં પુસ્તક હતું, સર્વાંગે શ્વેતવ પહેરેલાં હતાં, કમલસમાન જેનાં નેત્ર શા ભતાં હતાં અને મુખાકૃતિ ચંદ્ર સમાન દીપતી હતી એવા સાક્ષાત્ કામદેવ સમાન શાંતમૂર્ત્તિને ધારણ કરતા એક પુરૂષ આકાશમાંથી ઉતરી રાજાની માગળ આવી ઉભા રહ્યો, એટલે રાજા એકદમ ઉભા થયા અને માસનાદ્રિકથી તેના સત્કાર કરી કુશલ સમાચાર પૂછ્યા. ત્યારબાદ સિદ્ધપુરૂષ બલ્યા, હે નરદેવ ! હું તીર્થ યાત્રા માટે નીકળ્યા . ગુરૂ કૃપાથી સર્વ પ્રકારે હું કુશલ છું અને હાલમાં સમેતશિખર ઉપર જીનપ્રતિમાઓને વદન કરવા માટે હું જાઉં છું. પરંતુ સાધર્મિક જના ઉપર મ્હારા બહુ પ્રેમ હાવાથી અહીં તમ્હને જોઈ હું નીચે ઉતર્યો. માટે મ્હારે લાયક જે કઈ કાર્ય` હાય તે તમે નિવેદન કરે એટલે હાલજ હું તે કાર્ય સિદ્ધ કરી આપીશ. રાજા મેલ્યા, હૈ મહાશય ? સજ્જનાનુ દન માત્ર પણ કલ્યાણુકારી હોય છે. આપ અહીં પધાર્યા તેથી જ અમારૂ સર્વ કાર્ય સિદ્ધ થયું. હવે અન્ય શું બાકી રહ્યું ? તેટલામાં પ્રસંગ જોઇ મતિસાગર મંત્રી વિનયપૂર્વક આલ્યા, હે મહાત્મન્ ? પાતાના વંશમાં ચંદ્રસમાન આ નરેદ્રને એક પુત્ર થાય તે બહુ સારૂં, અને તેથી આપનું દર્શીન પણ સફળ થાય. પછી સિદ્ધ પુરૂષ આલ્યે, તમ્હારા ઇચ્છિત મનારથ સિદ્ધ થશે, એમ કહી આશીર્વાદપૂર્વક એક સેાપારી મંત્રીને તેણે રાજાને આપી અને કહ્યુ કે આ સેાપારી પ્રીતિમતી રાણીને તમે આપે! જેથી સ્વલ્પ સમયમાં તેને પુત્ર થશે. વિગેરે કેટલી ખાખત કહી સિદ્ધપુરૂષ આકાશમાર્ગે ચાલ્યા ગયા. સિદ્ધપુરૂષે આપેલુ લખાવાથી પ્રીતિમતીને યાગ્ય વિજયચંદ્ન. સમયે એક પુત્ર થયા. રાજાએ બહુ માનદપૂર્ણાંક સત્ર વધાઈએ પ્રશ્નત્તોવી, માસની
૧૮
For Private And Personal Use Only