________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૬ )
શ્રી સુપાર્શ્વ નાચ ચરિત્ર.
તાની લબ્ધિથી પ્રગટ કર્યો. પછી તેએના આઠ શીંગડાના અગ્ર ભાગમાંથી ઉંચે જઈને નીચે પડતી તે અષ્ટ જલધારાઆને એક રૂપે કરીને જીનેદ્રના મસ્તક ઉપર અભિષેક કરે છે. તેમજ ક્ષીરોદકથી ભરેલા બીજા હજારો કલશેાવડે અભિષેક કરે છે, અનુ ક્રમે સ્નાનમહાત્સવ પૂર્ણ થયા બાદ સાધમે કે સુકેામળ અને સુગંધમય કાષાય વસ્રોવડે બહુ સાવચેતીથી ભગવાનનું શરીર લુસી નાખીને ગેાશીષ ચંદન મિશ્ર કેસરની અર્ચા કરી, પછી અહુ સુગંધ આપતાં વિશુદ્ધ દિવ્ય પુષ્પાની માલાએથી ઉત્તમ પ્રકારે પૂજા રચી અને સર્વ પ્રકારનાં આભૂષણેા પહેરાવ્યાં, પછી પ્રભુની આગળ શરદ્રસમાન ઉજ્વલ અક્ષત ( ચાખા ) વડે દર્પણ, ભદ્રાસન, વધુ માન, શ્રીવત્સ, મત્સ્ય, સ્વસ્તિક, નદાવત્ત અને કલશ એ પ્રમાણે અષ્ટ મંગલની રચના કરી. તેમજ ત્યાં આગળ જાનુ (ઢીંચણુ) સુધી વિવિધ પુષ્પાના ઢગલા કર્યો. તેમજ નાના પ્રકારના મણિ રત્નાથી જડેલી દાંડીવાળી અને વજ્ર રત્નની અનાવેલી ધ્રુવી (ધ્રપદાની) વડે સુગંધમય ઉત્તમ પ્રકારના ધૂપ કર્યાં,પછી બહુ બત્તી આથી વિરાજીત મનાર જક આરતી ઉતારીને ઉત્તમ મગલેનાં સ્થા નભૂત મંગલ દીવા ઉતાર્યાં. એ પ્રમાણે સર્વ કન્ય સિદ્ધ થયા બાદ ચારણ મુનિએએ જય, જય જય, એવા ઘાષથી આકાશ ગજા વી મૂકયું. હુ હુ ના ભારથી નમી ગએલાં દેશનાં મસ્તક ઉપરથી પડેલાં પુષ્પાવડે પૃથ્વીતલ પુરાઇ ગયુ. તેમજ નૃત્યને લીધે ચલાયમાન હસ્ત સંખ`ધી મૃણાલ કાંકણાના કલકલ શબ્દોથી વ્યાકુળ અને ભારે ભરાઇ ગએલા હર્ષના જોસને લીધે વીંઝાતા હારા વડે બહુ સુશેાભિત એવા સર્વ દેવાએ નાટારંગ કર્યો, બહુ પ્રેમભાવપૂર્વક નમ્ર થઇ દેવતાએ સ્તુતિ કરવા જનસ્તુતિ. લાગ્યા. ભગવાન ! અનાદિ અપાર એવા આ ભવ સાગરના આપ તારક છે. આપના ચરણ કમળમાં
For Private And Personal Use Only