________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
તી કરજન્મ પ્રસ્તાવ.
(૬૫ )
સુગંધના લેાભથી એકઠા થએલા ભ્રમરાએવડે મનેાહર દિવ્ય પુષ્પાની વૃષ્ટિ કરવા લાગ્યા, કેટલાક મલ્લુની માફક એક બીજા સાથે કુસ્તિ કરે છે. કેટલાએક સુંદર કંઠથી મધુર ગાયન કરે છે. કેટલાએક તાલ સાથે રાસ ક્રીડા કરે છે. વળી કેટલાએક હ્રાસના અભિનય ( નૃત્ય ) સાથે હાસ્ય કરે છે, કેટલાક હર્ષ થી ઉધ્ધત અની વાદ્યની માફક પેાતાના ગાલ વગાડે છે, કેટલાએક શ્રવણુપુટને અતિ રસદાયક અશ્વનાદ કરે છે, કેટલાએક હસ્તિનાદનુ અનુકરણ કરે છે. કેચિત્ મુષ્ટિથી ભૂતલ ઉપર પ્રહાર કરે છે, કેટલાએક હૃદિન-અંધકારને દૂર કરે છે, કેટલાએક સિંહનાદ કરે છે. કેટલાક દેવા તત્કાલ ક્ષીરસાગરના જલથી ભરેલા ક્લેશા ઇંદ્રની પાસે લઇ જાય છે. આ પ્રમાણે નિવિઘ્નપણે સર્વે દેવેન્દ્રો સંસારની નિવૃત્તિ કરનાર જીનેન્દ્રના મજ્જનમહાત્સવમાં આદરપૂર્વક પ્રવૃત્ત થાય છે, તેનુ વર્ણન પણ મ્હારા સરખા શુ કરી શકે ? આવી રીતે સાતમા જીનેશ્વર શ્રી સુપાર્શ્વ ભગવાનના જન્માભિષેક મહાત્સવ થયે છતે સમસ્ત સુરેંદ્રો પરમ હર્ષાવેશથી રોમાંચિત થયા, પેાતાના હસ્તમાં પઘટિકા, વેતચામર, છત્ર અને સુગ ધમય પુષ્પા ધારણ કરી પ્રભુના આગળ ઉભા રહ્યા, એ પ્રમાણે જીનેશ્વરને સ્નાન કરાવી અચ્યુતેદ્ર વિરામ પામ્યા. ત્યારબાદ પેાતાના પરિવાર સહિત આનત વિગેરે સુરેન્દ્રેએ પણ અચ્યુતેદ્રની માફક મ્હાટા વૈભવ સાથે જીને દ્રનાઅભિષેક કર્યો. એક સાધર્મેદ્ર વિના બાકીના ત્રીશ દેવેદ્રાએ પણ પોતાના ક્રમ પ્રમાણે અભિષેક કર્યાં. તત્પશ્ચાત્ ઈશાનેદ્ન પેાતાના ઉત્સંગમાં જીતેદ્રને લઇ સિંહાસન ઉપર બેઠે. ત્યારબાદ અતિ આન ંદથી પ્રફુલ્લુ થયાંછે નેત્ર જેનાં એવા સાધર્મેન્દ્રે પણ ચંદ્ર, શંકરનુ હાસ અને શંખ સમાન ઉજ્વલ કાંતિથી મનેાહર એવા તરૂણ ચાર વૃષભેા ચારે દિશાઓમાં વિકર્ષ્યા, અર્થાત્ પા
૫
For Private And Personal Use Only