________________
૧૪
પ્રાપ્ત કરાવી આપનારને ત્યાં નિમવા જણાવે છે, જ્યારે વીરકુમાર ને પૂછતાં તે પ્રથમના અધિકારીનેજ રાખવાને ન્યાય નીતિથીજ દ્રવ્ય ઉદ્ભન્ન કરવા મત આપી કેટલાંક ઉત્તમ રાજનીતિનાં મેધવચન કહે છે તે છેવટે એક શ્લાક કહે છેઃ—
दुग्धमादाय धेनूनां, मांसाय स्तनकर्तनम् । अत्युपादानमर्थस्य, प्रजाभ्यः पृथिवीभुजाम् ॥
અ. રાજાઓએ પ્રજા પાસેથી મર્યાદા ઉપરાંત કર લેવા તે • ગાયાનું દુધ લઇ લીધા પછી, તેનાં માંસ માટે સ્તન ( આંચળ ) કાપવા બરાબર છે. ” અહા હા ! કેવી ઉત્તમ સિદ્ધાંતેાની ખાણ જેવી શિક્ષાવલી ! રાજાઓને માટે આ શ્લોક સર્વોત્તમ ગણી શકાય તેવા આદર્શ છે. વર્તમાન કાળે આ બ્લેકનુ પ્રતિપાલન કરનાર રાજવીએ ભારત વર્ષમાં ક્યારે પાકશે ?
રાજા વીરકુમારને મહા બુદ્ધિશાળી ને સત્વવાન જાણી તેને વધુ કાિ સત્વ અને પ્રભાવ પ્રાપ્તિ અર્થે વિદેશ માકલી દે છે તે વિમલ મંત્રીપુત્ર સાથે તે વીરકુમાર દેશાટને ચાલ્યા જાય છે, ધીર વીર પુછ્યો પૃથ્વીપટે પર્યટન કરી ધન યશ અને સૌભાગ્ય પ્રાપ્ત કરી લાવે છે. કુમાર કાશલપુરમાં આવતાં ત્યાંની રાજકુમારી જે પુરૂષ દૂષિણી છે તેને પોતાના બુદ્ધિબળવડે પોતાની અનુગામિની કરી પરણે છે. રાજા રાજકુમારના રસાર્ડ માંસાદિથી રહિત રસવતી ભાળી તેનું કારણ પૂછતાં વીર કુમાર પોતાના માંસાદિ ત્યાગ નિયમ જણાવી વિવાહ નિમિત્તે માંસાદિ ત્યાગ કરાવે છે અને ઉપદેશાદિથી રાજાને પણ માંસાદિ ધ કરાવે છે.
એકદા દૂતી માતે રાજા મત્રી, નગરશેડ અને પ્રતિહારની સ્ત્રી કુમારને ભાગ વિલાસ માટે કહેણુ માકલે છે તેને ( રાજા સમક્ષ ) કુમાર ઉપદેશાદિથી પ્રતિખાધ આપે છે અને અનેક દૃષ્ટાંતે તે ચારેને સનમાર્ગે દોરી તેમને પરપુરૂષના ત્યાગ અને સમ્યકત્વ વ્રતના સ્વીકાર કરાવી જવા દે છે. આ પરથી આપણે ઘણા ઉત્તમ ધ લઇ શકીયે એમ છે. જરા જરામાં વિચલિત મની ઉડતી ચંચળ વૃત્તિ પર અંકુશ રાખવા—અતિ સુન્દર સ્વરૂપને ભાગ્યજ માની લેખ તેમાં અંધ બની જતાં, દિલને રાકવું—
•