Book Title: Suparshvanath Charitra Part 02
Author(s): Ajitsagarsuri
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 9
________________ ૧૨ અહા ! પૂર્વના નૃપતિ ! કેવા ઉચ્ચાશય, નીતિ અને ધર્માંના તેમજ શાસનના પાલનકર્તા–પ્રખર સત્ય માર્ગોનુગામિ ? પુત્રને પણ પ્રજાથી વધુ પ્રિય ન ગણનાર ! પશુ અને પુત્રમાં સમાન નીતિ ધરનાર અને પ્રજા પાલનમાંજ લક્ષહેામનુ પુણ્ય માનનાર ! આવા ! ભૂતકાળના પુણ્ય શ્લાક નૃપતિએ ! આવા અત્યારે અમારા ભારત વર્ષમાં અને શિખવા અમારા વમાન નૃપતિઓને નૃપધર્મ-પ્રજાધમ ! રાજપુત્ર ચાલ્યા જાય છે તે રસ્તે એક મુનિનાં દર્શીન તથા કાઈ ઉત્તમ ચેાગ પામી ધર્મભાવનાવાળા થાય છે. ખાદ તેને બહુ પ્રકારે રાજ્ય લાભ વિગેરે થાય છે અને રાજ્ય સાથે પેાતાનું લીધેલું વ્રત યથાસ્વરૂપે પાળી મેાક્ષ સુખ વરે છે. જ્યારે મહન તે વ્રતના અપ્રતિપાલનથી રૌદ્રધ્યાનવડે મરી ત્રીજી નરકે જાય છે. આ પછી ભગવાન સુપાર્શ્વ પ્રભુ શ્રી દાનવીર્ય રાજાને ત્રીજાવ્રતના તૃતીય વિરૂદ્ધ રાજ્યાતિક્રમાતિચાર ઉપર ઉદ્દયન શ્રેષ્ઠિની કથા કહી બતાવે છે. તપશ્ચાત્ તૃતીય અણુવ્રતમાં ચેાથા અતિચારપર વરૂણવણિકની કથા વિસ્તારથી સંભળાવે છે. તેમાં ત્રીજું ધૃત ધારણ કરી જે કુટ ( ખાટાં ( વજન અથવા માનાદિકથી વ્યવહાર કરે છે તે ઉભય લાકમાં દુઃખી થાય છે તે પર આ કથાને અધિકાર છે. આ કથામાં રિવિક્રમ રાજા લાકાની ધ્યાને લીધે ( લોકા ધર્મ પાળે એ આશયથી ) ચૌટામાં ભરતચક્રવત્તિનું નાટક કરાવે છે ક્યાં આજના તરગાળા અને ભાંડ ભવૈયાઓના ક્ષુદ્ર અભિનયેાથી રીઝતા વર્તમાન નૃપતિએ તે ક્યાં પૂર્વના ગંભીર આશયવાળા ધર્મ ભાવનાભર્યો ઉત્તમ નાટકા ધર્મષ્ટિએ જોવાની લાલાસવાળા મહારાજાઓ. ? ભરત નરેશના અરિસા ભવનના પ્રયાગ–આંગળીએથી એક મુદ્રિકા નીકળી જતાં ઉપજતા વૈરાગ્ય-તેથી ભાવના શ્રેણિએ ચઢતાં ઉજતુ કૈવલ્ય જ્ઞાન ને પાંચસેા રાજા સાથે મુનિવેશ લઈ ચાલી નીકળવું-આ સૌ તથા વૈરાગ્યે.પદેશક વચને સાંભળી ત્રેષ્ટિપુત્ર વજ્જુ વૈરાગ્ય રૂપી રંગશાળામાં ઉતરી પડી પોતાના જેવા સત્વહીન માટે કંઈ ધર્મપ્રાપ્તિના માર્ગો પુછે છે તે તેને સમ્યક્ત્યાદિ બાર પ્રકારનો ધર્મસભળા

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 496