________________
પાઠ-૨ |
પુરુષ ૧
थस् तस्
પાંચમો અને આઠમો ગણ-વર્તમાનકાળ
પ્રત્યયો ૧. ગણના બીજા વિભાગના વર્તમાનકાળના પરમૈપદ પ્રત્યયો પહેલા વિભાગના વર્તમાનકાળના જેવા જ છે. પણ આત્મને પદ પ્રત્યયોમાં થોડોક ફેરફાર થાય છે.
પરઐપદ એકવચન દ્વિવચન બહુવચન
वस् मस् પુરુષ
थ પુરુષ ર
अन्ति આત્મને પદ એકવચન દ્વિવચન બહુવચન પુરુષ ૧ ૬
વડે પુરુષ ર
आथे પુરુષ ૩ તે માતે નોંધ - નિશાની કરેલા પ્રત્યયો વિકારક છે.
ભૂમિકા સંસ્કૃતમાં ક્રિયાપદના કાળ અને અર્થ મળીને દશ વિભાગ થાય છે. એમાંના ચાર-વર્તમાન, હ્યસ્તન ભૂતકાળ, આજ્ઞાર્થ અને વિધ્યર્થમાં ક્રિયાપદોના રૂપમાં વિશેષ ફેરફાર થાય છે. જેથી ક્રિયાપદોના દશ ગણવિભાગ કરવામાં આવે છે. આ ચાર વિભાગોને ગણકાર્ય વિશિષ્ટ અથવા વિશેષ કાળ અને અર્થ કહે છે. સંસ્કૃત વૈયાકરણોએ કરેલા દશ ગણ વિભાગ, ઉપલા વિભાગને અનુસરતી રીતે બે વિભાગમાં ગોઠવાઈ શકે. પહેલા વિભાગમાં પહેલો, ચોથો, છઠ્ઠો અને દશમો ગણ તથા બીજા વિભાગમાં બાકી રહેલાઓનો સમાવેશ થાય છે. પહેલા વર્ગનું સામાન્ય લક્ષણ એ છે કે તેમાં ધાતુઓને ગણની નિશાની લાગ્યા પછી જે રૂપ થાય છે તેનો અંત્યાક્ષર છે, બીજા વર્ગમાં તે નથી. સુ. સં. મન્દિરાઃ પ્રવેશિકા જિ. ૧૪ મી સદી ના પાઠ - ૨
अत