________________
૯. તે હાથીને પાછા ફેરવવાનું ઇચ્છતા અને તેને બાણ વડે વિંધ્યો (). ૧૦. રાક્ષસોની સાથે લડાઇમાં રામે સેંકડો દુશ્મનોને તીક્ષ્ણ શસ્ત્રોથી કાપ્યા (ત્ર). ૧૧. રામનો આત્મા સીતાના વિરહથી ઉત્પન્ન થયેલા શોકમાં ડુબ્યો (મન્ન). ૧૨. જ્યારે દ્રૌપદી સિવાય યુધિષ્ઠિર પાસેથી બધું જીતાયું હતું, ત્યારે ધૃતરાષ્ટ્રના
પુત્રોએ યુધિષ્ઠિરને કહ્યું કે તારી સ્ત્રી પાંચાલીની હોડ કર (પ). ૧૩. પક્ષીએ છીનવી લીધેલું રત્ન મેળવવા મેં ઘણી મહેનત લીધી (v +{). ૧૪. જે મોટા જોડે શત્રુતા રાખે છે તે તરત મરે છે (B). ૧૫. હજારો અપરાધો મારાથી દરેક ક્ષણે કરાય છે, અને ઈશ્વર તે સર્વે માફ કર
(ક્ષ). ૧૬. આ કન્યાની ન કહી શકાય તેવી શક્તિ? કે ફક્ત સજીવ (વિ) વસ્તુઓ
નહિ, પણ નિર્જીવ વસ્તુઓ પણ તેની સેવા કરે છે? ૧૭. તે પાસેની નદીના જળકણથી ઠંડો આ પવન બાગમાં અતિમુક્તવેલાને ધીમે
કમ્પાવે છે (પૂ). ૧૮. જયારે અને પોતાનો શંખ વગાડ્યો (), ત્યારે તેના યોદ્ધાઓ જેઓ નાસી
ગયા હતા, તેઓ પાછા આવ્યા અને તેના શત્રુઓના સૈન્યોને ઉંઘતા દીઠા..
=
=
છે.
વવ વ તદ્ધિતા? - વચનમાં દરિદ્રતા શા માટે દાખવવી?
કે
છે
તમેન સ્થિતિ - લોભથી બુદ્ધિ ચલાયમાન થાય છે.
આ
છે.
તેમજ હત્યેવ મત :- કામદેવ હણેલાને પણ હણે છે.
તે
દg . સં. મદિરાનઃ પ્રવેશિકા પણ ૧૩
કલાકgeણા પાઠ -૧ દૂધ