________________
३१
અજીવ વિષેની બધી હકીકતા સંકલિત કરવામાં આવી છે. દેવ અને દેવલાક તથા નરક અને નારકાની હકીકતા પણુ આમાં સમાવિષ્ટ કરી દીધી છે.
ખંડ ત્રીજો ગણિતાનુયોગ અથવા ભૂગોળને નામે છે. તેમાં લેકઅલેક અને લેાકમાં સમાવિષ્ટ દ્વીપ–સમુદ્રો-નદીઓ વગેરેને લગતી હકીકતો હાવાથી અને પરપરામાં ગણિતાનુયોગના નામે આ વિભાગ એળખાતા હૈાવાથી આનું નામ ણુતાનુયાગ રાખ્યું છે.
ખંડ ચાથામાં કુલકરા, તીથ કરા, ચક્રવતી એ, ખળદેવા, વાસુદેવા, આદિ મહાપુરુષોની હકીકતાના સગ્રહ હોવાથી આ ખડનું યથાર્થનામ મહાપુરુષો રાખવામાં આવ્યું છે. પરંપરામાન્ય નામ શલાકાપુરુષા છે. પણુ આમાં શલાકાપુરુષો સિવાયના પણ કેટલાક મહાપુરુષો જેવા કે ગધર વગેરેની પણ હકીકતા હોઇ, આ ખંડને શલાકાપુરુષો એવું નામ આપ્યું નથી.
ખંડ પાંચમામાં ચતુિંધસંધને લગતી પણુ અધિકાંશે સાધુ અને સાધ્વી સધને લગતી હકીકતાના સંગ્રહ છે તેથી તેનું નામ સધવ્યવસ્થા આપ્યું છે.
છઠ્ઠો ખંડ પુરુષપરીક્ષાને નામે છે. તેમાં પુરુષ વિષે વિવિધ ભંગીઓ આપવામાં આવી છે. તે ભંગીઓના મુખ્ય આધાર પુરુષના ગુણુ-દોષો છે અને એવા ગુણુ-દોષોને આધારે જ આપણે કાઈ પણ પુરુષનું મૂલ્ય આંકી શકીએ છીએ; તેથી આનું નામ મેં પુરુષપરીક્ષા રાખ્યું છે.
સાતમા ખંડમાં પરચૂરણ વિષયાને સંગ્રહ હોવાથી તેને વિવિધ એવું નામ આપ્યું છે. આમાં વ્યાકરણુ, સંગીત, કળા, વૈદ્યક, દંડનીતિ વગેરે અનેક પ્રકારના રાચક વિષયાના સમાવેશ છે.
આ પ્રમાણે સમગ્ર ભાવે જોઈએ તો આમાં સંસારનાં લગભગ અધાં જ્ઞેય, હેય અને ઉપાદેય તત્ત્વા વિષે ઘેાડીણી હકીક્રતા આપવામાં
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org