Book Title: Shripal Charitra Author(s): Jaybhikkhu Publisher: Shrutgyan Prasarak Sabha View full book textPage 5
________________ રોજ એક વખત સવારે સવારે હૃદયથી ભાવવાની ભાવના. ૧ કલ્યાણ થાઓ વિશ્વનું અનુકૂલ વૃષ્ટિ હો સદા ઘર ઘર વિષે ધન ધાન્ય ને આરોગ્યની હો સંપદા રોગો ગુના અપરાધ ને હિંસાદિ પાપો દૂર હો સર્વત્ર શાંતિ સુખ સમૃદ્ધિ ધર્મનો જયકાર હો. ધર્મનો જયકાર હો. જગમાં જે જે દુર્જન જન છે તે સઘળા સજ્જન થાઓ સજ્જન જનને મનસુખદાથી શાન્તિનો અનુભવ થાઓ શાન્ત જીવો આધિ વ્યાધિ ને ઉપાધિથી મુક્ત બનો મુક્ત બનેલા પુરુષોત્તમ આ સકલ વિશ્વને મુક્ત કરો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 90