Book Title: Shripal Charitra
Author(s): Jaybhikkhu
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 27
________________ ૧૮ શ્રીપાળ ચરિત્ર કૂબડો કુંવર કાનકનૈયો બન્યો છે. સાથે સાતસો કોઢીની કાયા પણ કંચનવરણી બની છે. નવપદજીનાં કાર્યો સહુ તર્યા છે. મયણા-શ્રીપાળની શ્રદ્ધા ફળી છે. ઓચ્છવરંગ વર્તાઈ રહ્યો છે. હવે જુગતે જોડી જામી છે. દેવતાઈ રૂપ છલકાય છે. હીંડોળા ખાટે હીંચે છે. પાનની પિચકારી મારે છે. હસે તો હીરા ઝગે છે. બોલે તો મોતી ઝરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90