Book Title: Shripal Charitra
Author(s): Jaybhikkhu
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 90
________________ જે ભાવે એ ભણાશે ગુણશે, તસ ઘર મંગળ માળાજી, બંધુ સિંઘુર મંદિર મણિયમ ઝાકઝમાળજી. 23 અર્થ : જેઓ ભાવથી આ રાસને ભણશે, વાંચશે અને સાંભળશે તેને ઘેર શ્રી સિદ્ધચક્રજીના પ્રભાવથી માંગલિકોની માળા થશે તથા શ્રેષ્ઠ હાથીઓથી સુશોભિત મણિરત્નોથી ઝળહળતા અલંકારોને તેમજ સુંદર મંદિર પ્રાપ્ત કરશે. 13. 'KIRIT GRAPHICS: 09898490091 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 88 89 90