________________
૧૮
શ્રીપાળ ચરિત્ર કૂબડો કુંવર કાનકનૈયો બન્યો છે. સાથે સાતસો કોઢીની કાયા પણ કંચનવરણી બની છે. નવપદજીનાં કાર્યો સહુ તર્યા છે. મયણા-શ્રીપાળની શ્રદ્ધા ફળી છે. ઓચ્છવરંગ વર્તાઈ રહ્યો છે.
હવે જુગતે જોડી જામી છે. દેવતાઈ રૂપ છલકાય છે. હીંડોળા ખાટે હીંચે છે. પાનની પિચકારી મારે છે. હસે તો હીરા ઝગે છે. બોલે તો મોતી ઝરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org