Book Title: Shripal Charitra Author(s): Jaybhikkhu Publisher: Shrutgyan Prasarak SabhaPage 28
________________ એક દિવસની વાત છે. બંને જણા નટ-નટીના નાચ જુએ છે, ખેલ જોવામાં મગન થયાં છે. શોધતી શોધતી શ્રીપાળની માતા રાણી કમલપ્રભા ત્યાં આવી છે. આ દેવતાઈ નરને એ નીરખે છે અને એના થાન છલકાય છે. ધાવણની શેડું છૂટી છે. દૈવની ગતિ તો નીરખો ! આ વખતે મયણાની મા પણ ત્યાં આવે છે. એ પણ રાજાથી રિસાઈ ભાઈને ત્યાં આવી છે. દીકરીનાં દુઃખ માનાં કાળજાં કરે છે. અચાનક દીકરીને એણે કોઈ દેવતાઈ કુંવર સાથે જોઈ. મા વિચારે છે : “અરેરે, પેલો કોઢિયો વર ક્યાં ને આ દેવતાઈ પુરુષ ક્યાં? નક્કી, એણે મારી કૂખ લજવી, કાળાં કામ કર્યા. દીકરીએ એક ભવમાં બે ભવ કર્યો. તાકડો ભારે બાઝયો છે. એ વખતે ઉજેણીનો ભૂપાલ ઘોડા ખેલવતો ત્યાં આવ્યો. એણે પણ પુત્રી મયણાને કોઈ કાનકુંવર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90