Book Title: Shravaka Dharma Swaroop Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રાવક ધર્મ સ્વરૂપ. પ્રવાહ સર્વત્ર પ્રસરાવી શક્તો નથી. કિલષ્ટ પરિણમી મનુષ્ય, સહજ વાતમાં મહાન કલેશનું યુદ્ધ આરંભે છે, જ્યાં ત્યાં વૈર ઝેરનાં બી રોપે છે અને તેનાં ફલ ભવોભવમાં પિતે ભેળવીને દુઃખ પામે છે. કૂરપરિણામ ધારક, પિતાના દેશોને પિતે દેખી શકતા નથી. ગુરૂ પણ કર મનુષ્યને ઉપદેશ આપતાં ભય પામે છે કારણ કે જે તે. મનો ઉપદેશ ક્રૂર મનુષ્યના મનમાં ન રૂઓ તો ગુરૂને પણ ઉપાધિ કરે છે, માટે કરપણુનો ત્યાગ કરી અક્રૂરભાવ પ્રાપ્ત કરવો જોઈએ. અકરભાવથી મનુષ્યનું ભલું કરી શકાય છે. વૈરની પરંપરાને નાશ કર હોય તો અરભાવ ધારણ કરવું જોઈએ. અક્કર પરિણામથી દુષ્ટ મનુષ્યનું પણું ભલું કરી શકાય છે. અક્રર પરિણામથી અન્ય મનુષ્યોને પ્રેમ મેળવી શકાય છે. અક્રર પરિણામથી વૈરીઓનાં વૈર નાશ કરી શકાય છે અને ધર્મરત્નની યોગ્યતા પ્રાપ્ત કરી શકાય છે, માટે મનુષ્યોએ શ્રાવકપણું પ્રાપ્ત કરવા અક્કર પરિણામ ધારણ કરવું જોઈએ. અકર મનુષ્ય પાપકર્મથી બીએ છે, માટે અક્કરગુણ કહ્યા પછી 11મીરતા ગુણને વર્ણવે છે. ६. छट्टो पापभीरु गुण. इह परलोयावाए, संभावंतो ने वट्टए पावे ।। बीहइ अजसकलंका, तो खलु धम्मारिहो भीरू ॥ ६॥ આ લોક ને પરલોકના સંકટો વિચારીને જ પાપમાં પ્રવર્તતો નથી અને અપયશના કલંકથી ડરતો રહે છે તે ભરૂ કહેવાય છે; એવા પ્રકારનો ભરૂ પુરૂષ, ધર્મને યોગ્ય ગણાય છે. આ લોકના અપાય એટલે, રાજ તરફથી થતી ધરપકડ, લોકમાં હેલના, લોકોને ધિક્કાર અને પરલોક અપાય (નરકગતિ ગમનાદિકને) માનતે છત હિંસા જૂઠ વગેરે કાર્યોમાં પાપભીરુ મનુષ્ય, પ્રવેશ કરતો નથી. પાપભીરૂ, જે જે હેતુઓથી પાપ આવે તે તે હેતુથી અહીને રહે છે અને તે તે હેતુઓને આકરતો નથી. પાપના કાર્યમાં ગમે તે લાલચથી પગ મૂકતાં ડરે છે અને તે પાપીઓની સંગતિથી પણ ડરે છે. ગમે તેવા કલેશપ્રસંગોમાં પણ અન્યનું બુરૂ કરતાં ભય પામે છે. કારણ કે તે જાણે છે કે અન્યનું For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44