________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
२८
શ્રાવક ધર્મ સ્વરૂપ.
તે તે કાર્યો અન્ય લાકા પ્રશંસે છે અને તેને સામાશી આપે છે. દીર્ઘદ્રષ્ટિ પુરૂષ ભવિષ્યકાલ સંબધી અનેક લાભાને પ્રાપ્ત કરે છે અને ભાવિ અનેક દુઃખાની પેલી પાર ઉતરી જાય છે; તેવા ગૃહસ્થા, વ્યાપાર, ગમનાગમન અને વિધા વગેરેમાં ભવિષ્કાળ સંબંધી પૂર્ણ વિચાર કરી વર્તે છે; કોઈના કહેવાથી એકદમ ભવિષ્યને વિચાર કર્યા વિના કાઈ પણ કાર્યમાં પ્રવૃત્તિ કરતા નથી. રાજ્યવ્યવહાર, વ્યાપાર અને હુન્નર, આદિ અનેક કાર્યમાં મેટા મેટા પુરૂષો પણ તેની સલાહ લે છે, તેથી દીર્ઘદર્શી પુરૂષ, જગવ્યવહારમાં પણ ઉચ્ચ પદવીને ભાતા બને છે. તે અનેક પુરૂષાને પેાતાના વિચાર પ્રમાણે ચલાવી શકે છે. દીર્ધદષ્ટિવાળા પુરૂષ ધર્મનાં કાર્યાં પણ દીર્ઘદ્રષ્ટિથી વિચાર કરીતે કરે છે, તેથી તે ધર્મરત્ન યોગ્ય ગણાય છે. દીર્ઘદર્શી પુરૂષ વિશેષજ્ઞ ગુણ પ્રાપ્ત કરવાને માટે અધિકારી બની શકે છે, માટે દીર્ઘદર્શિત્વ ગુણ કલા આદ વિશેષજ્ઞ ગુણુ કહે છે.
१६ सोलमो विशेषज्ञ गुण.
त्थूणं गुणदोसे लख्खेइ अपख्खवायभावेणं ॥ પાયન વિસેસન્ન, ઉત્તમધમ્મારો તેળ ।। ? ।।
વિશેષજ્ઞ પુરૂષ અપક્ષપાત ભાવથી વસ્તુઓના ગુણુ દાષાને જાણી શકે છે, માટે ઘણું કરીને તેવે! પુરૂષજ ઉત્તમ ધર્મયાગ્ય ગણાય છે. મધ્યસ્થ ભાવથી દરેક દ્રવ્યાને વિશેષપણે જાણે છે અને તેની શ્રદ્દા કરે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કોઈ પણ બાબતમાં વિશેષજ્ઞ મનુષ્ય પડે છે તે તેને તે પૂર્ણ નિર્ણય કરે છે. સિદ્ધાન્તામાં કહેલાં તત્ત્વાને તે સારી રીતે જાણે અને તેથી પક્ષપાત વિના સત્ય વાતને નિર્ણય કરીને અન્ય મનુષ્યાને પણ તે માર્ગે દોરે છે. પક્ષપાત વિનાના જે વિશેષજ્ઞ હાય તેજ વિશેષન જાણવા. પક્ષપાતી, વસ્તુની બરાબર પરીક્ષા કરી શકતા નથી અને તે પોતે જે વાત માની લીધી હાય તેનું સમર્થન કરે છે. તે પક્ષપાતથી ગમે તેવા પક્ષ લે છે તેનેજ સિદ્ધ કરી બતાવે છે, માટે પક્ષપાતરહિત વિશેષજ્ઞ ગુણ પ્રાપ્ત કરવાની આવશ્યકતા છે એમ અત્ર સમજવું. પક્ષપાતી પોતે સત્યથી દૂર રહે છે અને અન્યાના હાથમાં પણ સત્ય આવવા દેતા નથી. કહ્યું છે કે:
॥ જ
आग्रही बत निनीषति युक्ति, तत्र यत्र मतिरस्य निविष्टा ॥ पक्षपातरहितस्य तु युक्ति, यत्र तत्र मतिरेति निवेशं ॥ १ ॥
For Private And Personal Use Only