________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
૧૭
હાય, સત્તા હાય તાપણુ તે મુદ્દાક્ષિણ્ય ગુણુ વિના ાભી શકતા નથી. પરાપકારી મનુષ્ય, પરાપકારનું રહસ્ય જાણે છે અને તેથી તેના ઉપર ઉપકાર કરનારાઓના ગુણુ જાણવા તે સમર્થ થાય છે. સુદાક્ષિણ્ય ગુણુ ખરેખર પરને ઉપકાર કરનાર હેાવાથી પાપકારરૂપ જણાય છે. પેાતાના શ્રેય માટે, તે આખું જગત્ પ્રયત્ન કરે છે, પણ અન્યની સુપ્રાર્થનાઓને જે સફળ કરે છે, તેવા પુરૂષોજ દુનિયાના ઉપકારનું દેવું પાછું વાળવા સમર્થ થાય છે. અન્ય વસ્તુ જેમ મનુષ્યાને ઉપકાર કરે છે તેમ મનુષ્યાએ પશુ સુદાક્ષિણ્ય ગુણથી અન્યને ઉપકાર કરવા જોઇએ. પાણી, પૃથ્વી, વાયુ, અગ્નિ, વનસ્પતિ વગેરે પણ અન્યાને પેાતાનું સર્વસ્વ અર્પણ કરી ઉપકાર કરે છે, ત્યારે મનુષ્યાએ તેા વિશેષતઃ અન્ય મનુષ્યાની સુપ્રાર્થનાને સ્વીકાર કરી, નિષ્કામપણે પેાતાનાં કાર્ય તજીને પણુ ભલું કરવું જોઇએ. સુદાક્ષિણ્ય ગુણવાળા મહાન્ પઢવીએ ચઢી શકે છે. જગતમાં સાક્ષિણ્ય ગુણનું અવલંબન કરનાર અનેક સદ્ગુણાને પ્રાપ્ત કરી શકે છે. સુદાક્ષિણ્ય ગુણુથી અનેક મનુનુ જ્યાને પેાતાનાં કરી શકાય છે. અને મહાન પુરૂષાની તથા દેવતાઓની કૃપા મેળવી શકાય છે, માટે શ્રાવક ધર્મની ચેાગ્યતા અર્થે સુદાક્ષિણ્ય ગુણુ પ્રાપ્ત કરવા જોઇએ.
મુદ્દાક્ષિણ્ય ગુણવાળા, લા ગુણને ધારણ કરી શકે છે, માટે સુદા ક્ષિણ્યગુણુ પછી લજ્જા ગુણુનું કથન કરવામાં આવે છે—
नवमो लज्जागुण.
लज्जालुओ अकज्जं वज्जइ दूरेण जेण तणुयंपि ॥ आयरइ सयायारं, न मुयइ अंगीकi कहा
|| o ||
લાવાળા પુરૂષ નાનામાં નાના અકાર્યને તજી દે છે, તેથી તે સટ્ટાચારને આરે છે અને જે અંગીકાર કરે છે તે કાઈ પણ પ્રકારે મૂકતા નથી. સત્પુરૂષો પર્યંત જેવા મોટા દુ:ખથી મૃત્યુ પામે તેાપણુ અકૃત્યને કદાપિ કરતા નથી. લજજાળુ પુરૂષા સારા વ્યવહારને સદાકાળ આચરે છે અને તેમાં કોઇ પણ જાતની શરમ રાખતા નથી. લજજાળુ મનુષ્ય અકાર્ય ખાત્રતામાં પડતાં શરમાય છે, એટલુંજ નહુિ પણ તે પેાતાની વ્રતઃશા રાખવા સદાકાળ પ્રવૃત્તિ કરે છે. સર્વ પ્રકારના દુર્ગુણાનું ધર હાય પણ જો લજ્જા ગુણ હાય તા સર્વ પ્રકારના ગુણાનું ધર તે બને છે. લજ્જાળુ મનુષ્ય કોઇ પેાતાને
For Private And Personal Use Only