Book Title: Shravaka Dharma Swaroop Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૬ શ્રાવક ધર્મ સ્વરૂપ. મૂળતા કરે છે અને અન્યના આત્માને પણ નિર્મળતામાં નિમિત્તભૂત અને છે. અશઢ ભાવથી થેાડું પણ કરેલું ધણું ફળ આપે છે. અશભાવથી કપટ પરિણામના નાશ થાય છે અને ઘણા મિત્રાને મેળવી શકાય છે. સભામાં, કુટુંબમાં, રાજ્ય વ્યવહારમાં પણ અડે મનુષ્ય પ્રખ્યાતિ પામે છે અને તેના એલને સર્વ લોકો શ્રદ્દાથી માન્ય કરે છે. અશ મનુષ્યનું પ્રમાણિકપણું સર્વત્ર ફેલાય છે. તેની સરલતાથી હજારા સકટેના અને વિલય થાય છે. અશòપણાથી પોતાના આત્માનું હિત થાય છે અને પરજીવાના આત્માનું પણ હિત કરી શકાય છે. અશભાવથી જ્યાં ત્યાંથી સત્યનું તેના પ્રતિ આ કર્ષણ થાય છે. સંસાર વ્યવહારમાં તેની પ્રતિષ્ટા પડે છે અને તેી તે ગમે તે ધંધા સુખે ચલાવી શકે છે. હજારા મનુષ્યા તેના ભલામાં ઉભા રહે છે અને સંકટા પડતાં ગમે ત્યાંથી તેને અણુધારી સહાય મળી આવે છે. ધર્મ ગુરૂને પણુ તેના મેલવા ઉપર વિશ્વાસ આવે છે, તેથી ધર્મગુરૂ પણ તેને અંતઃકરણુથી ઉપદેશ આપે છે. સરલ પુરૂષ, શ્રી શ્રીપાલ રાજાની પેઠે, અનેક પ્રકારના સકંટામાંથી પસાર થાય છે અને મનુષ્ય, ધવલશેડની પેઠે, ગમે તેવી કપટ પ્રચાની જાળા રચે અને ગમે તેવા હુંશિયારીથી દાવપેચેા રમે તાપણુ તે દુ:ખના ખાડામાં ઉતરે છે; માટે અશાભાવને સદાકાળ હૃદયમાં ધારવા કે જેથી ધર્મની ચેાગ્યતા પામી શકાય. અશòમનુષ્ય સુદાક્ષિણ્ય ગુણને ધારણ કરવા સમર્થ થાય છે માટે અશહં ગુણ પછી સુદાક્ષિણ્ય ગુણુને હવે કહે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ८ आठमो सुदाक्षिण्य गुण. उवयर सुदखिन्नो, परेसिमुज्झियसकज्जवावारो || तो होइ गभवको, णुवत्तणीओ य सव्वस्स ॥ ८ ॥ મુદ્દાક્ષિણ્ય ગુણવાળા પેાતાના કામ ધંધા મૂકીને અન્યને ઉપકાર કરે છે. તેથી તેનું વાક્ય સર્વે કબુલ રાખે છે તથા સર્વે મનુષ્યા તેને અનુસરીતે ચાલે છે. અન્ય મનુષ્યેાના ભલા માટે તેની પ્રાર્થનાને સ્વીકારીને પાપકાર કરતા છતા આત્માની ઉચ્ચદશા કરી શકે છે. અન્યના ભલા માટે પેતાના તન, મત, ધનને હામનાર આત્મભાગી મનુષ્ય સર્વત્ર પૂજ્ય થઈ પડે છે. સુદાક્ષિણ્યપણાથી પોતાના આત્માનું ભલું થાય છે અને અન્યના આત્માનું પણ ભલું કરી શકાય છે. મનુષ્યષ્યની પાસે વિદ્યા હાય, લક્ષ્મી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44