Book Title: Shravaka Dharma Swaroop Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ શ્રાવક ધર્મ સ્વરૂપ. કંઈ પણ્ ઠપકા ન આપે એવી કાળજી રાખે છે. લજ્જાળુ પુરૂષ સાધુ પુરૂષાના સામેા થતા નથી અને મેટા પુરૂષની વાતને સ્વીકારી શકે છે. લજ્જાળુ પુરૂષ ભૂલ આવે છે તેા ખીજાએની આગળ મુખ દેખાડતાં પણ શરમાઈ જાય છે; આવેા લાળુ પુરૂષ અંગીકાર કરેલી પ્રતિજ્ઞાને ત્યાગે નહીં એ બનવા ચેાગ્ય છે, માટે શ્રાવકધર્મની યાગતા પ્રાપ્ત કરવા માટે લાળુ ગુણુને ધારણ કરવેા જોઈએ. સાળુ પુરૂષ યાનું પાલન કરવા સમર્થ થાય છે. માટે હવે દયા ગુણને વર્ણવે છે. ૨૦, રૂામો ત્યા મુળ. मूल धम्मस्स दया, तयणुगयं सव्वमेवगुणहाणम् ॥ सिद्धं जिनिंद समये, मग्गिज्जइ तेणिह दयालु ॥ १० ॥ ધર્મનું મૂળ દયા છે અને યાને અનુકૂળજ સધળું અનુષ્ઠાન જૈન શાસ્ત્રામાં કહ્યું છે; માટે દયાળુપણું માગવા ચેાગ્ય છે. આચારાંગ સૂત્રમાં શ્રીમહાવીરે નીચે પ્રમાણે કહ્યું છેઃ सेबेमि जे अइया जेय पडुपन्ना जे आगमिस्सा अरहंता भगवंतो ते सव्वे एवमाहवंति एवं भासंति एवं पन्नवंति एवं परुवंति सव्वे પાળા, સત્રે સૂચા, સવ્વે બાવા, સવ્વ સત્તા, ન તવા, નમાવે यव्वा, न परितावेयव्वा, न उद्दवेयव्वा, एस धम्मे सुद्धे निइए सासए સમિધહોય છેયાંદું વર્ષ ઈત્યાદિ. જે તીર્થંકરા ભૂતકાળમાં થયા, જે હાલ વર્તે છે અને જે આવતા કાળમાં થશે તે સર્વે આ રીતે ખેલે છે, જણાવે છે, વર્ણવે છે અને પ્રરૂ પણા કરે છે કે, સર્વે પ્રાણ, સર્વે ભૂત, સર્વે જીવ, અને સર્વે સત્ત્તાને હવા નહિ, તેમના પર હુકુમત ચલાવવી નહીં; તેમને પરિતાપ કરવા નહીં અને તેમને ઉપદ્રવ કરવા નહીં. આવા પવિત્ર અને નિત્ય ધર્મ, લેાકેાના દુ:ખને જાણનાર શ્રી મહાવીર ભગવાને બતાવ્યા છે. દયાની રક્ષા માટેજ બાકીનાં વ્રતા છે. કહ્યું છે કેઃ— જોશે. अहिंसैव मता मुख्या स्वर्गमोक्षप्रसाधनी अस्याः संरक्षणार्थ च न्याय्यं सत्यादिपालनम् ॥ १ ॥ li For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44