Book Title: Shodashaka Prakaranam
Author(s): Haribhadrasuri, 
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 183
________________ રહેલાને ક્રિયા કરવાનો ઉત્સાહ જ ન જાગે, કંટાળો આવે કામ કરવા છતાં પણ તેમાં આનંદ ન આવે. ક્ષેપઃ - વચ્ચે વચ્ચે મન બીજે જતું રહે છે તે...... क्षेपोऽन्तरान्तरान्यत्र चित्तन्यासः । उत्थानं चित्तस्याप्रशान्तवाहिता मदनप्रभृतीनामुद्रकान्मदा- वष्टब्धपुरुषवत् । भ्रान्तिरतस्मिंस्तदग्रहरूपा शुक्तौ रजताध्यारोपवत् । 'अन्य- मुत् प्रकृतकार्यान्यकार्यप्रीतिः । रुग्-रोगः पीडा भङ्गो वाऽसङ्गः प्रकृतानुष्ठाने विहितेतरानुष्ठानप्रीत्यतिशयितप्रीतिः, एतैर्युक्तानि हि सम्बद्धानि हि चित्ता- न्यष्ट प्रबन्धतः प्रवाहेन वर्जयेत्परिहरेन्मतिमान् बुद्धिमान् ।। ३ ।। ઉત્થાન :- અભિમાનથી અક્કડ બનેલ પુરુષની જેમ કામ-મદન વિ. ના ઉદ્રેકથી મન અપ્રશાંત રહે તે. ભાત્તિ - શુક્તિમાં (છીપમાં) ચાંદીના ભ્રમની જેમ જે વસ્તુ જે રૂપે નથી તેમાં તે રૂપનું જ્ઞાન કરવું. અન્યમુદ્ :- પ્રસ્તુત કાર્યથી અન્ય કાર્યમાં પ્રીતિ રાખવી. એટલે લોગસ્સ બોલતો હોય તે વખતે સ્તવનની વિચારણા કરી ખુશ થવું કે વારંવાર તે સ્તવના તરફ જ મન જાય તે... - રોગ પીડા કે ભંગ.. આસંગ :- પ્રકૃતિ અનુષ્ઠાનમાં વિધાન કરાયેલ અન્ય અનુષ્ઠાનમાં જેટલી પ્રીતિ હોય તેથી અતિશય પ્રીતિ રાખવી. જેમકે મને પ્રભુ પૂજા બહુ ગમે છે. આપણને તો સામાયિક સ્વાધ્યાય વિ.માં આટલી બધી મજા આવતી નથી. એટલે કે સામાયિક કરતાં પૂજામાં વધારે રચ્યો પચ્યો રહે. આ દોષોથી યુક્ત ચિત્તને પ્રયત્ન પૂર્વક તજવા જોઈએ, એટલે કે આવા દોષોને પાસે જ આવવા ન દેવા || ૩ | उक्तानेव खेदादींश्चित्तदोषान् फलद्वारेणोपदर्शयन्नाह ।। खेदे दाढर्याभावान्न प्रणिधानमिह सुन्दरं भवति । एतच्चेह प्रवरं कृषिकर्मणि सलिलवज्ञेयम् ॥ ४ ॥ SonNW (182 & 182 શ્રીષોડશકપ્રકરણ-૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226