Book Title: Shodashaka Prakaranam
Author(s): Haribhadrasuri, 
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 200
________________ આ અનાલંબન યોગ કહેવાય છે. વિશેષાર્થ - પરમાત્મદિદ્રશા રૂપ આ યોગે પરતત્ત્વમાં પ્રતિષ્ઠા મેળવી નથી. કારણ હજી આ યોગમાં આત્મા પરમાત્મા બની નથી જતો. પણ વાસ્તવિક રીતે આ યોગ ધ્યાન રૂપે પરતત્ત્વમાં જ પ્રવૃત્ત થયેલ છે કારણકે પરતત્ત્વ પ્રત્યેની દ્રષ્ટિ છૂટી નથી. સર્વોત્તમસ્ય - યોગનિરોધ નામના સર્વઅતિશવાળા યોગની પૂર્વમાં આ યોગ હોય છે. તે કારણથી આને યોગજ્ઞાતાઓએ અનાલંબન યોગ કહેલ છે. स्यादेतत्परतत्त्वदिदृक्षाया अप्यपरतत्त्वदर्शनं यावदनालम्बनत्वापत्तिरपरतत्त्वस्य दृष्टत्वाभ्युपगमे च ध्यानानुपपत्तिरित, मैवं । अपरतत्त्वे प्रतिमाद्यालम्बनद्वारा सामान्यतो दृष्टोऽपि विशेषदर्शनाय ध्यानोपपत्तेः परम्परयालम्बनवत्त्वेन च सालम्बनत्व- व्यपदेशात्परतत्त्वे तु केनापि द्वारेण दर्शनाभावादनालम्बનોપપઃ || 8 | શંકા :- અપરતત્ત્વના દર્શન સુધી અપરતત્ત્વની દિડ્રક્ષાને પણ અનાલંબન માનવાની આપત્તિ આવશે. કારણકે તે ધ્યાન પણ અપરતત્ત્વમાં પ્રતિષ્ઠિત નથી, અને અપરતત્વને દ્રષ્ટ માનશો તો ધ્યાન સંભવી શકશે નહિ ? સામે સાક્ષાત દેખાતું હોય તો પછી ધ્યાન કરવાનું શું રહે? સમાધાન :- એવું નથી. અપરતત્ત્વમાં પ્રતિમાદિના આલંબન દ્વારા સામાન્યથી અપરતત્ત્વ દેખાવા છતાં પણ વિશેષ દર્શન માટે ધ્યાન ઉપયોગી જ છે. અને પ્રતિમામાં જિનેન્દ્ર દેહાકૃતિ રૂપ અપરતત્ત્વની સશતા હોવાથી પ્રતિમા દ્વારા પરંપરાએ આલંબનવાનું હોવાથી અપરતત્ત્વમાં સાલંબનનો વ્યપદેશ કરી શકાય છે. જ્યારે રૂપી પ્રતિમામાં અરૂપી જ્ઞાનાદિની કંઈપણ દ્રુશતા નથી માટે પરતત્ત્વમાં કોઈપણ રીતે પરંપરાએ પણ દર્શન થતું ન હોવાથી તેને અનાલંબન જ માનવું વિચારતા પ્રભુનું દર્શન સંભવી શકે છે પરંતુ અરૂપી આત્મપ્રદેશનું દર્શનતો કેવલજ્ઞાનની પહેલા અશક્ય જ છે. | ૯ || વુિં પુનરાવનાત્મવતીત્યા || द्रागस्मात्तद्दर्शनमिषुपातज्ञातमात्रतो ज्ञेयम् । एतच्च केवलं तज् ज्ञानं यत्तत्परं ज्योतिः ॥ १० ॥ શ્રી ષોડશક પ્રકરણમુ-૧૫ N 199 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226