Book Title: Shodashaka Prakaranam
Author(s): Haribhadrasuri, 
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 220
________________ વિશેષાર્થ :- ઐદત્પર્ય = પ્રકૃત અર્થ ઘટી શકે તેવો તાત્પર્ય જે આગમમાં નિવહ પામી શકે તે શુદ્ધ આગમ પ્રમાણભૂત જાણવું. તે આગમના કેટલાક પદાર્થ બીજા આગમમાં હોય પણ તેમાં ઐદત્પર્ય ન ઘટી શકે તો મૂળ આગમથી ભિન્ન જાણવું. અન્યથાઇ[[મૂના નૈવवाक्यस्य कस्यचिद्वचनस्य तदेक- वाक्यतानापन्नवाक्यान्तर मिश्रितत्वेन वैपरीत्येन ग्रहणादत एवैदम्पर्य्यार्थान्वेषिणः समतामवलम्बमाना अन्यतीर्थिका अपि तदर्थविरुद्धवाक्यार्थान- नुप्रवेशेन यावदुपपन्नमिच्छन्ति न तु નિકાન્તન ||૧૨|| કારણ કે મૂળ આગમના સમાનવિષયવાળા એટલે એક બીજાને બાધ ન આવે એવા વાક્યના કોઈક વચનને અન્ય દર્શનીઓએ પણ કહ્યું અને પછી તેની સાથે બીજા પોતાનાં ઘરનાંએ વાક્યો જોડી દીધા કે મૂળ આગમના વાક્ય સાથે જેનો વિરોધ આવે; એમ વિરોધ રૂપી વિષથી મિશ્રીત થવા દ્વારા તે વચન પણ વિપરીત રીતે ગ્રહણ થવાથી વિપરીત જ્ઞાન કરાવે. માટેજ તો ઐદત્પર્ય અર્થની તલાશ કરનારા અન્ય દર્શનીઓ પણ સમતાને ધારણ કરતા તે ઐદત્પર્ય અર્થની વિરુદ્ધ વાક્યર્થને ગ્રહણ કર્યા વિના જેટલું ઘટી શકે – બંધ બેસતું હોય તેટલું જ સ્વીકારે છે. પરંતુ એકાંત મિથ્યાત્વથી બધુ ઉંધું ઘાલીને સ્વીકારી લેતા નથી. / ૧૨ // नन्वैवमन्यथाप्रतिपन्नमूलागमैकदेशगर्भपरतन्त्रे द्वेषः कार्यो नवेत्याशङ्कायामाह । तत्रापि च न द्वेषः कार्यो यत्नतो मृग्यः । તસ્ય ન વેવ સર્વ થવાના – . 9રૂ છે तत्रापि - तदेकदेशभूतागमान्तरेऽपि न द्वेषः कार्यः; तु पुनर्विषयो यत्नतो मृग्यस्तदर्थानुपपत्तिपरिहारो यत्नतः कर्तव्यः, गुणग्रहरसिकानां परवचनानुपपत्तिपरिहारप्रवणस्वभावत्वात् । વિપરીત પણે સ્વીકારેલ મૂળ આગમના એક દેશથી યુક્ત અન્ય મતના , શાસ્ત્રમાં દ્વેષ કરવો કે નહિ એવી શંકાનું સમાધાન કરતા કહે છે. ગાથાર્થ - અન્ય આગમમાં પણ દ્વેષ ન કરવો પરંતુ અનુપપત્તિ - શ્રીગોડશક પ્રકરણ-૧૬ 219 ) : - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226