Book Title: Shodashaka Prakaranam
Author(s): Haribhadrasuri, 
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 218
________________ છે, માટે તત્વતિયોગી તરીકે અન્ય પદાર્થ જ લેવા પડે. પછી તે જ્ઞાન ભાવ કે અભાવનું અવગાહન કરે તેમાં વાંધો નથી. જેમ ઘટ જ્ઞાન માટે ઘટની હાજરી જગતમાં જરૂરી છે તેમ ઘટાભાવના જ્ઞાન માટે પણ ઘટ હાજરી જગતમાં હોવી જરૂરી છે. अभ्युपगम्य परिकल्पितां दूषणान्तरमाह - यदिवाऽभावोऽसम्भवो न नैव जातु कदाचिदप्यस्याः परिकल्पनायाः स्यात्, यदि निर्बीजापीयं बाह्यान्तरपदार्थपरिकल्पनेष्यते तदा संसारदशायामिव मुक्तावपीयं भवेदितिभावस्ततश्च संसारमोक्षभेदानुपपत्तिः; परिकल्पनाबीजसद्भावाभ्युपगमे तु पुरुषबोधस्वलक्षणव्यतिरिक्तवस्त्वन्तरसिद्धा प्रस्तुताऽદ્વૈતાદ્વયાનિઃ || ૧૦ || કારણકે પ્રતિયોગીના સ્મરણ (જ્ઞાન) વિના તત્વતિયોગિતાક અભાવનું જ્ઞાન સંભવી શકતું નથી. પણ તમારા મતે તો તેવા પદાર્થોનો અભાવ છે. છતાં પણ જો નિનિમિત્ત પરિકલ્પના માનશો તો સંસાર દશાની જેમ મુક્તિમાં પણ તેવી નિર્બીજ પરિકલ્પના માનવી પડશે. કારણ કે આ પરિકલ્પના સંસાર દશામાં જ હોય છે. પણ મોક્ષમાં નથી તે માટેનું કોઈ હેતુ તો છે નહિં અને જે નિનિમિત્ત ભાવ હોય તો સર્વદા હોય, નહિતો ક્યારેય પણ ન હોય એવો નિયમ છે. અને બન્ને દશામાં બાહ્યાન્તર પદાર્થની પરિકલ્પના ઈચ્છતા સંસાર અને મોક્ષમાં કશો પણ ફેર રહેશે નહિં. હવે પરિકલ્પનાના બીજ (હેતુ) નો અભાવ માનો તો પુરુષ કે બોધરૂપ સ્વલક્ષણ અતિરિક્ત વસ્તુની સિદ્ધિ થવાથી પ્રસ્તુત બને અદ્વૈત પક્ષની હાનિ થશે. તે ૧૦ || एवं परपक्षं निरस्य स्वोक्तत्रयसमर्थनायाह तस्माद्यथोक्तमेतत्रितयं नियमेन धीधनैः पुम्भिः ।। भवभवविगमनिबन्धनमालोच्यं शान्तचेतोभिः ॥ ११ ॥ तस्माद्यथोक्तमेतत्रितयं - जीवकर्मतथाभव्यत्वरूपं नियमेन नियोगेन धीधनैर्बुद्धिधनैः पुम्भिः पुरुषैः भवभवविगमनिबन्धनं संसारमोक्षकारणमालोच्यं सम्यग्भावनीयं, शान्तचेतोभिररक्तद्विष्टचित्तैः ।। ११ ।। શ્રી ષોડશક પ્રકરણ-૧૬ 217 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222 223 224 225 226