Book Title: Shodashaka Prakaranam
Author(s): Haribhadrasuri, 
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 205
________________ ज्योतिः परं परस्तात्तमसो यद्गीयते महामुनिभिः । आदित्यवर्णममलं ब्रह्माद्यैरक्षरं ब्रह्म ॥ १४ ॥ परं - प्रकृष्टं ज्योतिः तमसो भावद्रव्यरूपादन्धकारात्परस्तात्परभागवर्ति, अत एवादित्यवर्णं सूर्यसदृशममलं रागादिमलरहितं, न क्षरति-न प्रच्यवते स्वभावात्कदाचिदित्यक्षरं ब्रह्म, बृहत्त्वाबूंहकत्वाच्च, यद् ब्रह्माद्यैर्महामुनिમિયતે || 9૪ || ગાથાર્થઃ- પરમજ્યોતિ સ્વરૂપ એટલે જ દ્રવ્ય ભાવ અંધકારથી પર; સૂર્યસમાન રાગાદિમુળ વગરનું; અક્ષર અને બ્રહ્મરૂપ પરતત્ત્વ છે. એમ બ્રહ્માદિ મહામુનિ કહે છે. વિશેષાર્થ :- આત્મપ્રદેશો પ્રકાશમયજ છે, તે પ્રકાશ આવરણ હટી જતા પ્રગટ થાય છે અને આવો પ્રકાશ પ્રસરતો હોય ત્યારે અંધારું ક્યાંય બાધક બનતું નથી. એટલે આવરણ દૂર થતા અંધકારથી આવૃત પદાર્થ પણ જણાઈ આવે છે “અને આત્મા છે જ નહિ. “આત્મા નિત્ય જ છે.” ઈત્યાદિ ભ્રમણા રૂપ જે ભાવ અંધકાર હતો તે ઓસરી જાય છે. ઝાંખો પ્રકાશ હોય તો વસ્તુ વ્યવસ્થિત ન પણ દેખાય માટે વસ્તુના સાચા સચોટ સ્વરૂપને જોવા તો સૂર્ય જ કામ આવે તેમ આંતરિક સાચા સ્વરૂપે જોવામાં કેવલજ્ઞાન (સૂર્યની ગરજ સારે છે) માટે પરતત્વ સૂર્ય સમાન કહ્યું, બેટરીના કાચ ઉપર કચરો કે ચીકાશ હોય તો પ્રકાશ ઝાંખો પડે છે, તેમ રાગાદિ આત્મપ્રકાશને ઝાંખો પાડતા હોવાથી મળ રૂપે છે. સિદ્ધોને તે ન હોવાથી અમળ કહેવાય છે. સિદ્ધો પોતાના સ્વભાવથી ક્યારેય છૂટા પડતા નથી માટે અક્ષર, મહાન તેમજ આત્માનું પોષણ કરનાર હોવાથી બ્રહ્મ રૂપ, બ્રહ્માદિ મહામુનિએ પરતત્ત્વનું આવું સ્વરૂપ કહ્યું છે. મેં ૧૪ नित्यं प्रकृतिवियुक्तं लोकालोकावलोकनाभोगम् । स्तिमिततरङ्गोदधिसममवर्णमस्पर्शमगुरुलघु ॥ १५ ॥ नित्यं-ध्रुवं प्रकृतिभिर्मूलोत्तरभेदभिन्नकर्मस्वभावरूपाभिर्वियुक्तं स्वतन्त्रपरिभाषया, परतन्त्रपरिभाषया च सत्त्वरजस्तमसां साम्यावस्था प्रकृतिस्तया वियुक्तं लोकालोकयोरालोकने आभोगो-विस्तारोऽनन्तकालोपयोगाविच्छेदरूपो (204 શ્રી ષોડશક પ્રકરણ-૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226