Book Title: Shodashaka Prakaranam
Author(s): Haribhadrasuri, 
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 210
________________ દોષવત્ત્વ જાતિ હતી. શુદ્ધ મુક્ત થતાં તેમાં અદોષવત્ત્વ જાતિ આવે, પણ તુચ્છ હોવાથી તેમાં પણ આવી અદોષવત્ત્વ જાતિ સંભવી શકે નહિં અને પોતાના અભાવ માટે (ધ્વંસ માટે) કોઈ પ્રવૃત્તિ કરે એ વાત સંભવે નહિં. જ્યારે મુક્તિ માટે બધા પુરુષાર્થ તો કરે જ છે., માટે અન્વયિઆત્મદ્રવ્યની ઉપરોક્ત અવસ્થાને જ મુક્તિ માનવી ઠીક છે. નહિ વવિાળાવિવસ્તુણ્ડरूपतामापन्नोऽविद्यारहितावस्थां वस्तुसत्तां भजत इति जात्यन्तराप्राप्तिः । नच स्वाभावार्थं कस्यचित्प्रवृत्तिः सम्भवतीति पुरुषार्थत्वादन्वय्यात्मद्रव्यस्योक्तावस्थैव मुक्तिर्घटते । एतेन सर्वथा सन्तानोच्छेद इत्येकेषां बौद्धानां शुद्धक्षणोत्पाद इत्यन्येषां च मतं निरस्तं भवति । अनन्वितशुद्धक्षणानां मुक्तिचेऽन्यान्यमुक्तिसाङ्कर्यप्रसङ्गात् । वैशेषिकगुणरहित इति वाग्भङ्गया कथञ्चिन्निर्गुणमुक्तिपक्ष સાકૃત; सर्वथा निर्गुणमुक्तिपक्षस्तु વૈવાન્યાવીનામવાસ્ત: || રૂ || આના દ્વારા “સર્વથા સંતાનના ઉચ્છેદ રૂપ મુક્તિ છે.” એવા કેટલાક બૌદ્ધોનો જે મત છે. તેનો અને બીજા કેટલાકનો “શુદ્ધ ક્ષણનો ઉત્પાદ રૂપ મુક્તિ છે” એવો મત છે, તેનો નિરાસ થઈ જાય છે. સર્વથા સંતાનનો નાશ થતા આત્મદ્રવ્યનો અન્વય ન ઘટે અને શુદ્ધ ક્ષણનાં ઉત્પાદનમાં આત્મદ્રવ્યનો અન્વય ન થતો હોય તો આ જ આત્માની મુક્તિ અવસ્થા છે, એવો નિર્ણય શક્ય ન હોવાથી એક બીજાની મુક્તિનું સાંકર્ય થવાની આપત્તિ આવશે અને વૈશેષિક ગુણ રહિત વિશેષ એટલે ક્ષયોપશમભાવ તત્ર ભવાઃ ક્ષાયોપશમિકગુણા એ પ્રમાણેની વચન ભંગીથી કથંચિત/કોઈક રીતે/એક અપેક્ષાએ નિર્ગુણ મુક્તિ પક્ષ (મુક્તિ નિર્ગુણરૂપ છે. એવો પક્ષ) અમને માન્ય છે. કારણ કે મોક્ષમાં ક્ષાયોપામિક ગુણોનો અભાવ માન્ય જ છે, પરંતુ સર્વ અપેક્ષાએ મુક્તિ ગુણ વગરની છે. એવો વેદાન્તી વિ. ના પક્ષનો નિરાસ થઈ જાય છે. કારણકે કોઈપણ દ્રવ્ય હંમેશા ગુણવાળું હોય છે. અને ‘ગુણગુણિનોરભેદ' આ નિયમ હોવાથી ગુણનો નાશ થતાં અન્વયી આત્મદ્રવ્યનો નાશ થવાની આપત્તિ આવે; જે ઈષ્ટ નથી. ।। ૩ ।। अस्यां वस्तुसत्यामवस्थायां तन्त्रान्तरोक्तं सम्भवित्वेन दर्शयन्नाह । एवं पशुत्वविगिमो दुःखान्तो भूतविगम इत्यादि । अन्यदपि तन्त्रसिद्धं सर्वमस्थान्तरेऽत्रैव ॥ ४ ॥ શ્રીષોડશક પ્રકરણમ્-૧૬ Jain Education International For Private & Personal Use Only 209 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226