Book Title: Shodashaka Prakaranam
Author(s): Haribhadrasuri, 
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 208
________________ षोडशं समरसषोडशकम् एवं परतत्त्वमभिधाय तद्दर्शनानन्तरं यद्भवति तदाह एतद्दृष्ट्वा तत्त्वं परममनेनैव समरसापत्तिः । सञ्जायतेऽस्य परमा परमानन्द इति यामाहुः ।। १ ।। एतत्प्रस्तुतं परमतत्त्वं दृष्ट्वाऽनेनैव परतत्त्वेन समरसापत्तिरेकता सञ्जायतेऽस्य-द्रष्टुः केवलिनः, परमानन्द इति यां समरसापत्तिमाहुर्वेदान्तवादिनः ।। १ ।। परमा- प्रधान, એ પ્રમાણે પરતત્ત્વ કહી તેના દર્શન પછી જે થાય તે દર્શાવે છે.. गाथार्थ :- :- આ પ્રમાણે પરમતત્ત્વ સિદ્ધ સ્વરૂપ (મોક્ષ) ને દેખીને આજ પરતત્ત્વની સાથે કેવલી આત્મા સમરસાપત્તિ એટલે એકતા પામે છે, જેને વેદાન્તિઓ પરમાનન્દ કહે છે. વિશેષાર્થ :- અંતકૃત કેવલી પણ અંતમુહૂર્ત રહીને જ મોક્ષે જાય છે. એટલે કેવલજ્ઞાનથી સિદ્ધ સ્વરૂપને જોયા પછી જ કેવલીઆત્મા સિદ્ધ સ્વરૂપ બને છે. પરતત્ત્વ જે બ્રહ્મથી વાચ્ય છે અને આવા બ્રહ્મમાં એકમેક (तीन) थ भवं तेने वेान्तीयो परमानन्द उहे छे. ॥ १ ॥ परतत्त्वस्यैव शब्दान्तराभिधेयतामाह ।। सैषाऽविद्यारहितावस्थापरमात्मशब्दवाच्येति । एषैव च विज्ञेया रागादिविवर्जिता तथ्यता ॥ २ ॥ अविद्यया-परतन्त्रप्रसिद्धाज्ञानरूपया रहिताऽवस्था सा एषा या परतत्त्वरूपा परमात्मशब्देन वाच्येतिशब्दः स्वरूपदर्शने, एषैव चावस्था विज्ञेया रागादिभिर्विवर्जिता तथ्यं सत्यं रूपमात्मनस्तत्ता ॥ २ ॥ પરતત્ત્વને બીજા શબ્દથી દર્શાવે છે. ગાથાર્થ :- આ પરતત્ત્વ રૂપ અવિદ્યા વગરની અવસ્થા પરમાત્મ 207 શ્રીષોડશક પ્રકરણમ્-૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226