Book Title: Shodashaka Prakaranam
Author(s): Haribhadrasuri, 
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 206
________________ यस्य तत्तथा, स्तिमिततरङ्गो निश्चलोमिर्य उदधिस्तत्समं अवृ (नुद्ध) त्तिपूर्णकलशस्वभावत्वादवर्णं वर्णरहितमस्पर्शं स्पर्शरहितमगुरुलघु - अमूर्त द्रव्यत्वादगुरुलघुपरिणामोपेतम् ।। १५ ।। ગાથાર્થ :- નિત્ય કર્મ પ્રકૃતિથી રહિત લોકાલોક જોવાને વિસ્તૃત ઉપયોગવાળું શાંત સમુદ્ર સમાન વર્ણ અને સ્પર્શ વગરનું તેમજ અગુરુલઘુ પર્યાયવાળું પરતત્ત્વ છે. વિશેષાર્થ:- નિત્ય - સદાકાલ રહેનારું છે, અક્ષર એટલે જ્યાં સુધી તે પદાર્થ = તત્ત્વ વિદ્યમાન હોય ત્યાં સુધી તેમાં કશો ફેરફાર ન થાય, ત્યારે ધ્રુવ (નિત્ય) એટલે અનંતકાલ સુધી તે તત્ત્વ ટકનારું છે એવો અર્થ છે. એમ અક્ષર અને નિત્યમાં ભેદ જાણવો. આપણા શાસ્ત્ર પ્રમાણે કર્મને પ્રકૃતિ કહેવાય તે આઠે કર્મોથી રહિત અને અન્ય શાસ્ત્ર પ્રમાણે સત્વરજસ્તમો ગુણની સામ્યવસ્થાને પ્રકૃતિ કહેવાય, તેનાથી રહિત, લોકાલોક જોવામાં આભોગ વિસ્તાર એટલે અનંતકાલ સુધી સતત ઉપયોગ હોવો એટલે સર્વકાલ વ્યાપિ અને સર્વદેશ વ્યાપિ જેમનો ઉપયોગ છે. કર્મ હોય ત્યાં સુધી આત્મપ્રદેશો ઉકળતા પાણીની જેમ ઉછળતા હોય તે ખરી જવાથી આત્મપ્રદેશો એકદમ શાંત-સ્થિર બની જાય છે. માટે શાંત સમુદ્ર સમાન અથવા ભરેલો ઘડો છલકાય નહિ તેમ સર્વગુણોથી પૂર્ણ હોવાથી શાંત સ્થિર રહે છે. વર્ણ અને સ્પર્શથી રહિત ઉપલક્ષણથી રસ ગંધ વગરનું, મૂર્ણ દ્રવ્યમાંજ ગુરુલઘુ પર્યાય હોય ત્યારે આત્મા તો અમૂર્ત દ્રવ્ય હોવાથી અગુરુલઘુ પર્યાયવાળું પરતત્ત્વ છે. /૧૫ // सर्वाबाधारहितं परमानन्दसुखसङ्गतमसङ्गम् ।। નિઃશેવાતીર્તિ સશિવાઘાવિવીધ્યમ્ | ૬ सर्वाभिराबाधाभिः पीडाभी रहितं, परमानन्दसुखेन-मोक्षसुखेन सर्वसांસારિજસુરવાતિશાસુનેત્યર્થ: સતં યુક્ત, સંરહિત, નિઃશેષા: :स्तथाभव्यत्वासिद्धत्वयोगसहवतिक्षायिकचारित्राद्यात्मस्वभावभूतांशलक्षणास्ता भ्योऽतीतं, सिद्धिसमये तन्निवृत्त्यभिधानात्, सदा शिवमति सदाशिवमादौ भवमाद्यं प्रधानप्रवाहापेक्षयादिभावेनावस्थितं वा एतदादिपदवाच्यम् ॥ શ્રીષોડશક પ્રકરણ-૧૫ 205 : : : : : - - - - - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226