Book Title: Shodashaka Prakaranam
Author(s): Haribhadrasuri, 
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 204
________________ ગાથાર્થ :- આ કેવલજ્ઞાન પરાપર યોગનું ફળ છે - આનાથી પરપરમાત્મ સ્વરૂપ દેખાય છે. પરમાત્મસ્વરૂપ સિદ્ધસ્વરૂપને જોયા પછી કાંઈ પણ જોવાની તમન્ના રહેતી નથી. વિશેષાર્થ :- પરાપર યોગનું ફળ કેવલજ્ઞાન છે, એટલે કેવલજ્ઞાન કાંઈ સ્વતંત્ર વ્યાપાર નથી પણ તેને મેળવવા માટે તેના કારણ ભૂત પરાપર યોગ આદરવા જ પડે. | ૧૨ . परतत्त्वस्वरूपमेव कारिकाचतुष्टयेनाह । तनुकरणादिविरहितं तच्चाचिन्त्यगुणसमुदयं सूक्ष्मम् । त्रैलोक्यमस्तकस्थं निवृत्तजन्मादिसङ्कलेशम् ॥ १३ ॥ तनुः शरीरं करणमन्तर्बहिर्भेदाद्विधा तत्रान्तःकरणं मनो बहिष्करणं च पञ्चेन्द्रियाण्यादिशब्दाद् योगाध्यवसायस्थानपरिग्रहः तैर्विरहितं-वियुक्तं तच्च परतत्त्वमचिन्त्यगुणानां ज्ञानादीनां समुदयो यस्य तत्तथा, सूक्ष्म-केवलविरहेणादृश्यत्वात् सूक्ष्मस्वभावं त्रैलोक्यमस्तकं-सर्वोपरिवर्ती सिद्धक्षेत्रविभागस्तस्मिंस्तिष्ठति यत् तत्तथा, निवृत्ता जन्मादयः सङ्क्लेशा યસ્માત્તત્તથી // 93 // પરતત્ત્વના સ્વરૂપને ચારગાથા દ્વારા ગ્રંથકાર જણાવી રહ્યા છે... ગાથાર્થ :- જે પરતત્ત્વ ઈન્દ્રિય વિ. થી રહિત અચિત્ય ગુણ સમૂહવાળું સૂક્ષ્મ - અરૂપી ત્રણે લોકના મસ્તકે રહેલ તેમજ જન્માદિ સંકલેશથી પર થયેલ છે. વિશેષાર્થ - શરીર, અંતઃકરણ મન અને બહિષ્કરણ પાંચ ઈન્દ્રિયો એમ કરણના બે પ્રકાર છે અને આદિ શબ્દથી યોગ અધ્યવસાય સ્થાનનો પરિગ્રહ કરવો આ બધાથી પરતત્ત્વ વેગળું રહેલ છે, અચિત્ય અનંત ગુણો જેમાં ભરેલા છે, કેવલજ્ઞાન વિના તેના સ્વરૂપને જોવું શક્ય નથી; માટે તે સૂક્ષ્મસ્વભાવવાળું કહેવાય છે. રિદ્ધિો પુરુષાકારવાળા ચૌદ રાજના મસ્તકે સિદ્ધશીલા છે તેમાં બિરાજમાન છે, તેમજ જન્મ મરણ વિ. કોઈ જાતના સંકલેશો જેમને હવે રહ્યા નથી. ! ૧૩ II **** sssssss શ્રી ષોડશક પ્રકરણમુ-૧૫ :::: 203. 11:31:33 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226