Book Title: Shodashaka Prakaranam
Author(s): Haribhadrasuri, 
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 198
________________ कोत्तरप्रसिद्धा त्रैलोक्ये सर्वस्मिन्नपि जगति सुन्दरता । शेषवस्तुभ्य शोभનિતા || ૭ ||. કયા હેતુથી પરતત્ત્વની પ્રશંસા કરો છો? સમાધાન માટે કહે છે... ગાથાર્થ - સિદ્ધ સ્વરૂપ દેખાયે છતે = નિરાલંબન ધ્યાન પ્રગટ થયે છતે સંસારી જીવનું સત્ય રૂપ દેખાઈ જાય છે, તે જ પરમાત્મ સ્વરૂપ પ્રકૃષ્ટ બ્રહ્મતરીકે માનેલ છે. તેના યોગથી (તેથી) નિરાલંબનની આ ત્રણલોકમાં સુંદરતા-મહત્તા છે. વિશેષાર્થ :- સિદ્ધ સ્વરૂપનો ઉપલમ્ભ થયે છતે બધી વસ્તુનો ઉપલક્ષ્મ (પ્રત્યક્ષ) થઈ જાય છે. કારણ કે જીવાદિ અમૂર્ત વસ્તુનું આલંબન સર્વ વિષયવાળું હોય છે. ત૬ = સિદ્ધસ્વરૂપ જ જ્ઞાનાવરણાદિ કર્મોથી ઉપદ્રુત થયેલ સાંસારિક જીવનું સ્વરૂપ જ સદ્ભૂતકમના વિયોગથી સત્ય રૂપ સિદ્ધ રૂપે જ બને છે. માટે તદ્દભૂત ! રૂપે સિદ્ધ સ્વરૂપ છે, એ બરાબર છે. વળી પરમાત્મ સ્વરૂપ પ્રકષ્ટ બ્રહ્મ તરીકે ઈષ્ટ છે. કારણકે પરમાત્માથી મોટુ ત્રણે જગતમાં કોઈ નથી. આવા પરતત્ત્વ વિષયવાળું અનાલંબન ધ્યાન હોવાથી આ યોગની ત્રણે લોકમાં આવી સુંદરતાની સુગંધ પ્રસરી રહી છે. તે ૭ || कः पुनर्निरालम्बनयोगः कियन्त कालं भवतीत्याह ।। सामर्थ्ययोगतो या तत्र दिदृक्षेत्यसङ्गशक्त्यादया । सानालम्बनयोगः प्रोक्तस्तदर्शनं यावत् ॥ ८ ॥ सामर्थ्ययोगतः "शास्त्रसंदर्शितोपायस्तदतिक्रन्तगोचरः । शक्त्युद्रेकाद्विशेषेण सामर्थ्याख्योऽयमुत्तम" इत्येवमुक्तलक्षणात् क्षपकश्रेणीद्वितीयापूर्वकरणभाविनः सकाशात् या तत्र परतत्त्वे दिदृक्षा द्रष्टुमिच्छा इत्येवंस्वरूपाऽसङ्गा निरभिष्वङ्गा शक्तिरनवरतप्रवृत्तिस्तयाढ्या परिपूर्णा सा परमात्मविषयदर्शनेच्छाऽनालम्बनयोगः प्रोक्तः तद्वेदिभिः; तस्य परतत्त्वस्यादर्शनमनुपलम्भस्तद् यावत्परमात्मस्वरूपदर्शने तु केवलज्ञानेऽनालम्बनयोगो न भवति, दृष्टस्य तस्य तदालम्बनीभावात् ।। ८ ।। આ નિરાલંબન યોગ વળી શું છે? અને તે કેટલો કાળ ટકે છે તે દર્શાવે છે. શ્રીષોડશક પ્રકરણ-૧૫ 197 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226