Book Title: Shodashaka Prakaranam
Author(s): Haribhadrasuri,
Publisher: Ranjanvijay Jain Pustakalay
View full book text
________________
मतिज्ञानविशेषस्तेन सञ्जाता तत्त्वदृष्टिर्यस्य स तथा । भवतीति सर्वविशेषणसङ्गता क्रियाध्याहार्या इदमनुपदोक्तफलं सालम्बनध्यानद्वारा प्रत्यक्षीकृतं जिनेन्द्ररूपमपरं परस्मादन्यदर्वाग्भागवर्ति तत्त्वं परमार्थरूपं ध्येयं; तद्वर्त्तते यद्वशतस्तु यदपरतत्त्वसामर्थ्यादतोप्यस्ति जायतेऽतोप्यपरतत्त्वादप्यन्यत्परतत्त्व मुक्तिस्थम् । इदमुक्तं भवति । सर्वस्यापि ध्यानपरस्य योगिनोऽपरतत्त्ववशात्परतत्त्वमाविर्भवति ।। ६ ।।
એ પ્રમાણે સાલંબન ધ્યાન ધ્યાવીને તેનું ફળ કહેવાની ઈચ્છાવાળા ગ્રંથકાર આ गाथा छ...
ગાથાર્થ :- આ સાલંબન ધ્યાન પ્રકર્ષ પામે છતે જીવાત્મા પાપના ક્ષયવાળો; મોક્ષપદની નજીક; મોહ વગરનો અને શુકલજ્ઞાનના ઉપયોગવાળો બને છે. તથા ફળાવંચક યોગથી પ્રતિભાનુમતિજ્ઞાન વિશેષથી પેદા થયેલી તત્ત્વસંતૃષ્ટિવાળો જીવાત્મા બને છે. સર્વ વિશેષણો સાથે સંગત થતી આ ભવતિ' ક્રિયાનો અધ્યાહાર કરવો (પરિણતે તસ્મિન્ શ્લોકમાં કહેલા “નષ્ટ સર્વ પાપવાળો' આદિસર્વ વિશેષણોમાં ભવતિનો અધ્યાહાર લેવો.)
આ પદોમાં વર્ણવેલ ફળવાળું સાલંબન ધ્યાન દ્વારા પ્રત્યક્ષ કરેલું જિનેશ્વરનું રૂપ અપરતત્ત્વ છે.
આ અપરતત્ત્વ છે તેના વશથી બીજું પરતત્ત્વ મુક્તિસ્વરૂપ ५२मार्थ३५. ४ ध्येय छ, ते. तत्त्व प्राट थाय छे. ॥ ५/६ ।। कुतः पुनः परतत्त्वमेवं प्रशस्यत इत्यत आह ।
तस्मिन् दृष्टे दृष्टं तद्भूतं तत्परं मतं ब्रह्म ।
तद्योगादस्यापि येषा त्रैलोक्यसुन्दरता ।। ७ ॥ तस्मिन् परतत्त्वे सिद्धस्वरूपे दृष्टे दृष्टं सर्वमेव वस्तु भवतीतिशेषः । जीवाद्यमूर्त्तवस्त्वालम्बनस्य सर्वविषयत्वात्तद्भूतं तदेव सिद्धस्वरूपं भूतं सत्यं संसारिजीवस्वरूपस्य ज्ञानावरणादिकर्मविकारोपद्रुतस्य सद्भूतत्ववियोगात्, तत्तदेव परमात्मस्वरूपं परं प्रकृष्टं ब्रह्म मतं, ततोऽन्यस्य बृहत्तमस्यायोगात्; तद्योगात्परतत्त्वविषयकत्वसम्बन्धादस्याप्यनालम्बनयोगस्याप्येषा लोकलो| 1960
श्रीषोऽ५७ ५४२४-१५ ।।
r
SOMMARWADIMADu
१९३९
५१. १९१२NNI १९१NRAIL २५३११११
--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226