________________
कोत्तरप्रसिद्धा त्रैलोक्ये सर्वस्मिन्नपि जगति सुन्दरता । शेषवस्तुभ्य शोभનિતા || ૭ ||.
કયા હેતુથી પરતત્ત્વની પ્રશંસા કરો છો? સમાધાન માટે કહે છે...
ગાથાર્થ - સિદ્ધ સ્વરૂપ દેખાયે છતે = નિરાલંબન ધ્યાન પ્રગટ થયે છતે સંસારી જીવનું સત્ય રૂપ દેખાઈ જાય છે, તે જ પરમાત્મ સ્વરૂપ પ્રકૃષ્ટ બ્રહ્મતરીકે માનેલ છે. તેના યોગથી (તેથી) નિરાલંબનની આ ત્રણલોકમાં સુંદરતા-મહત્તા છે.
વિશેષાર્થ :- સિદ્ધ સ્વરૂપનો ઉપલમ્ભ થયે છતે બધી વસ્તુનો ઉપલક્ષ્મ (પ્રત્યક્ષ) થઈ જાય છે. કારણ કે જીવાદિ અમૂર્ત વસ્તુનું આલંબન સર્વ વિષયવાળું હોય છે. ત૬ = સિદ્ધસ્વરૂપ જ જ્ઞાનાવરણાદિ કર્મોથી ઉપદ્રુત થયેલ સાંસારિક જીવનું સ્વરૂપ જ સદ્ભૂતકમના વિયોગથી સત્ય રૂપ સિદ્ધ રૂપે જ બને છે. માટે તદ્દભૂત ! રૂપે સિદ્ધ સ્વરૂપ છે, એ બરાબર છે. વળી પરમાત્મ સ્વરૂપ પ્રકષ્ટ બ્રહ્મ તરીકે ઈષ્ટ છે. કારણકે પરમાત્માથી મોટુ ત્રણે જગતમાં કોઈ નથી. આવા પરતત્ત્વ વિષયવાળું અનાલંબન ધ્યાન હોવાથી આ યોગની ત્રણે લોકમાં આવી સુંદરતાની સુગંધ પ્રસરી રહી છે. તે ૭ || कः पुनर्निरालम्बनयोगः कियन्त कालं भवतीत्याह ।।
सामर्थ्ययोगतो या तत्र दिदृक्षेत्यसङ्गशक्त्यादया ।
सानालम्बनयोगः प्रोक्तस्तदर्शनं यावत् ॥ ८ ॥ सामर्थ्ययोगतः "शास्त्रसंदर्शितोपायस्तदतिक्रन्तगोचरः । शक्त्युद्रेकाद्विशेषेण सामर्थ्याख्योऽयमुत्तम" इत्येवमुक्तलक्षणात् क्षपकश्रेणीद्वितीयापूर्वकरणभाविनः सकाशात् या तत्र परतत्त्वे दिदृक्षा द्रष्टुमिच्छा इत्येवंस्वरूपाऽसङ्गा निरभिष्वङ्गा शक्तिरनवरतप्रवृत्तिस्तयाढ्या परिपूर्णा सा परमात्मविषयदर्शनेच्छाऽनालम्बनयोगः प्रोक्तः तद्वेदिभिः; तस्य परतत्त्वस्यादर्शनमनुपलम्भस्तद् यावत्परमात्मस्वरूपदर्शने तु केवलज्ञानेऽनालम्बनयोगो न भवति, दृष्टस्य तस्य तदालम्बनीभावात् ।। ८ ।।
આ નિરાલંબન યોગ વળી શું છે? અને તે કેટલો કાળ ટકે છે તે દર્શાવે છે.
શ્રીષોડશક પ્રકરણ-૧૫
197
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org