Book Title: Shodashaka Prakaranam
Author(s): Haribhadrasuri, 
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 191
________________ આસક્તિ વગરનું અનુષ્ઠાન અતિશય ઈષ્ટ ફળ આપનાર બને છે. વિશેષાર્થ:- હકીકતમાં ઉલ્ટો અસંગભાવ આગળ કરીને વિધિની પ્રવૃત્તિ થતી હોવાથી આજ સારું એવી ગાઢ આસક્તિ રાખ્યા વિના સતત પ્રવૃત્તિ કરવી જોઈએ. એથી કરીને આસક્તિવાળું અનુષ્ઠાન નિષ્ફળ નીવડે છે અને તેથી જ તો શાસ્ત્રમાં કહેલું પ્રધાન અનુષ્ઠાન પણ અભિન્કંગ વિનાનું હોય તો ઈષ્ટ ફળ આપનારું બને, અન્યથા નહિં. આસંગ અનુષ્ઠાન ખરેખર ગૌતમસ્વામીની વીર પ્રભુ પ્રત્યેની હાડોહાડ ભક્તિપ્રીતિ ના વૃષ્ટાન્ત વડે વિચારીએ તો તે જ ગુણસ્થાનક ઉપર જ રાખનાર બને છે. પણ મોહના મૂળીયા ઉખેડી કેવલ જ્ઞાનની ઉત્પત્તિ માટે ઉપયોગી વસ્તુ નથી. તેથી કેવલજ્ઞાનના અર્થીઓએ આસંગને દોષરૂપ જાણવો જોઈએ. / ૧૧ / एवमष्ट चित्तदोषानुक्त्वा तत्त्यागिचित्तस्वरूपमाह । एतद्दोषविमुक्तं शान्तोदात्तादिभावसंयुक्तम् । सततं परार्थनियतं सङ्कलेशविवर्जितं चैव ॥ १२ ॥ सुस्वप्नदर्शनपरं समुल्लसद्गुण- गणौघमत्यन्तम् । कल्पतरुबीजकल्पं शुभोदयं योगिनां चित्तम् ॥ १३ ॥ एतैरष्टभिश्चैत्तैर्दोषैर्वियुक्तं रहितं शान्तः क्रोधाद्यभाववान् उदात्तो-निजपरगणनारूपलघुचित्ताभावेनोदारः; तदादिभावनोदार'स्तदादिभावेन संयुक्तं समन्वितमादिशब्दाद्गम्भीरधीरादिभावपरिग्रहः । सततमनवरतं परार्थनियतं परोपकारनियतवृत्ति सङ्क्लेशेन कालुष्येन विवर्जितं चैव ।। १२ ।। એ પ્રમાણે આઠ ચિત્તના દોષ કહી, હવે તેના ત્યાગીનું ચિત્ત કહેવું હોય તે દર્શાવે છે... ગાથાર્થ - આ દોષ વગરનું શાન્ત ઉદાત્ત વિ. ભાવથી યુક્ત, સતત પરોપકાર કરવાની વૃત્તિવાળું સંક્લેશ વગરનું સારા શુભ સ્વપ્ન દેખવાવાળું ઉલ્લસતા ગુણ સમૂહવાળું કલ્પવૃક્ષના બીજ સરખું શુભોદયવાળું યોગીઓનું ચિત્ત હોય છે. ઇચ્છ 190 શ્રીષોડશકપ્રકરણ-૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary:org

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226