Book Title: Shodashaka Prakaranam
Author(s): Haribhadrasuri, 
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 193
________________ शुद्धे शुचौ विविक्ते जनानाकीर्णे देशे सम्यगवैपरीत्येन संयमितकाययोगस्य नियमितसर्वकायचेष्टस्य कायेत्सर्गेणोर्ध्वस्थानरूपेण दृढं अत्यर्थं यद्वा पर्यङ्कबन्धेन आसनविशेषरूपेण ।। १५ ।। साध्वागमानुसाराच्चेतो विन्यस्य भगवति विशुद्धम् । स्पर्शावेधात्तत्सिद्धयोगिसंस्मरणयोगेन ।। १६ ।। १४ ।। साधु यथाभवत्येवमागमानुसारात् सिद्धान्तं पुरस्कृत्य चेतश्चित्तं विन्यस्यसंस्थाप्य भगवति जिने विशुद्धं निर्दोषं स्पर्शस्य तत्त्वज्ञानस्य वेधात् दृढतरसंस्कारात्तस्मिन् ध्याने सिद्धा लब्धात्मलाभा ये योगिनस्तेषां संस्मरणयोगेन सामस्त्येन स्मरणव्यापारेण तद्ध्यानमिष्टफलदं भवति यो हि यत्र कर्मणि सिद्धस्तदनुस्मरणस्य तत्रेष्टफलदत्वात् ।। १६ ।। १४ ।। વળી દેશાદિની અપેક્ષાએ તે ધ્યાન કેવી રીતે થાય તે દર્શાવે છે... ગાથાર્થ :- શુદ્ધ નિર્જનદેશમાં સારી રીતે સર્વકાયચેષ્ટાને નિયંત્રિત કરનારને કાઉસગ્ગ વડે ઉભા રહી કે દૃઢ પલાઠી પૂર્વક કે પદ્માસને બેસી સારી રીતે આગમને આગળ કરી ચિત્તને પ્રભુ ઉપર ચોટાડી વિશુદ્ધ તત્ત્વજ્ઞાનના સંસ્કારથી સિદ્ધયોગીઓના સ્મરણ દ્વારા ધ્યાન થાય છે. = વિશેષાર્થ :- જે (વ્યક્તિ) જે કર્મમાં સિદ્ધ થયેલ હોય તેનું તેવાં સિદ્ધયોગીઓનું સ્મરણ તે કર્મમાં ઈષ્ટ ફળ આપનાર બને છે. માટે સર્વ પ્રકારે યોગીઓને સ્મરણ વેલડીથી વીંટી લેવા જોઈએ. ॥ ૧૫/૧૬ ॥ ॥ इति यतुर्द्दशभुं षोडशम्भु ॥ 192 Jain Education International For Private & Personal Use Only શ્રીષોડશક પ્રકરણમ્-૧૪ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226